કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati)

Jigna Gajjar
Jigna Gajjar @jignasoni

#EB
Week13

#EB
Week13

વધુ વાંચો

કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati)

Jigna Gajjar
Jigna Gajjar @jignasoni

#EB
Week13

#EB
Week13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  • ૨૫૦ ગ્રામ કંટોલા
  • ૧બટાકુ
  • ૧ડુંગળી
  • ૧ટામેટુ
  • ૧-૨ લસણ ની કળી
  • ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  • ૧ ચમચીધાણા જીરુ પાઉડર
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ ચમચીમેથી દાણા
  • ૧/૨ ચમચીરાઈ જીરુ
  • ૧/૨ ચમચીવરીયાળી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ
  • પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    કંટોલા પાણી થી સાફ કરી કટ કરી લેવા.

    કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કળાઈ મા તેલ ગરમ મુકી તેમાં કંટોલા અને બટાકા ગોલ્ડન તળી લેવા.

    કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બીજી કળાઈ મા તેલ મુકી તેમાં તેમાં રાઈ જીરુ, મેથી, વરીયાળી નાંખી. પછી કટ કરેલી ડુંગળી નાંખી તેને સાંતળવી પછી તેમાં કટ કરેલુ ટામેટુ, લસણ નાંખી થોડું પાણી નાખવુ ને ગ્રેવી તૈયાર કરવી.

    કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ટામેટા એકરસ થઈ જાય એટલે તેમાં ફ્રાય કરેલા કંટોલા અને બટાકા નાંખી બધો મસાલો નાંખી ૧/૨ ગ્લાસ પાણી નાંખી ૧૦ મિનિટ ઢાંકી રાખવું. રેડ્ડી છે કંટોલા નું શાક.

    કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Gajjar
Jigna Gajjar @jignasoni
પર August 06, 2021 17:21

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કંકોડા શાક

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. વેજ સ્પ્રીંગરોલ
  2. કેળાં વડા પેટીસ (jain recipes)
  3. સેઝવાન તવા પુલાવ (Shezwan Tava Pulao Recipe In Gujarati)
  4. રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
  5. વેજ રવા મસાલા ઢોસા (Veg Rava Masala Dosa Recipe In Gujarati)
  1. આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
  2. ઓમલેટ (Omelette Recipe in Gujarati)
  3. ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
  4. ઢેબરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/15358537
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close