કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર

#EB
#WEEK14

#EB
#WEEK14

વધુ વાંચો

બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર

#EB
#WEEK14

#EB
#WEEK14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫-૨૦ મીનીટ
૪ વ્યક્તિ માટે
  • ૪ ગ્લાસફુલ ફેટ દૂધ
  • ૧૫-૨૦ નંગ બદામ
  • ૨ ટેબલ સ્પૂનબદામના નાના ટુકડા
  • ૧ કપખાંડ
  • ૨ ટેબલ સ્પૂનકસ્ટડૅ પાઉડર
  • 1 ટેબલ સ્પૂનબદામની કતરણ ઉપર સજાવવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બદામ આખી રાત માટે પાણીમાં પલાળી દો.

    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સવારે બદામની છાલ કાઢી અને મિક્સરના નાના બાઉલ માં થોડું દૂધ નાખી અને કર કરી પીસી લો.

    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેનમાં દૂધ ઊકળવા મૂકવું દૂધ ઉકળવા માંડે એટલે તેમાં તૈયાર કરેલી બદામની પેસ્ટ ઉમેરો, બદામ નાના ટુકડા ઉમેરો. ત્યારબાદ ખાંડ ઉમેરી દો થોડીવાર માટે દૂધને સતત હલાવતાં રહો જેથી ખાંડ ઓગળી જાય.

    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દૂધ ઉકળે છે તે દરમિયાન એક બાઉલમાં કસ્ટર્ડ પાઉડર માં થોડું ઠંડું દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું જેથી ગાંઠા ન પડે.

    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દસ મિનિટ દૂધ ઉકાળ્યા બાદ તૈયાર કરેલું કસ્ટર્ડ પાઉડર મિશ્રણ ધીમે-ધીમે ઉમેરી દેવું આ મિશ્રણ ઉમેર્યા બાદ દૂધને હલાવ્યા કરવું જેથી કરીને નીચે ચોંટી ન જાય.

    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    દૂધ જાડું થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને તેની રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થયા બાદ ફ્રિઝમાં મૂકી દેવું.

  7. 7

    જ્યારે સર્વ કરવું હોય ત્યારે એક ગ્લાસમાં બદામ મિલ્ક શેક નાખી તેને ઉપર બદામની કતરણથી સજાવી સર્વ કરવું.

    બદામ શેક (Badam Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
પર August 14, 2021 19:12
જામનગર

ટિપ્પણીઓ (7)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
August 15, 2021 04:00
Tasty and nutritious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બદામ Shake

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. બદામ શેક
  2. તિરંગી ઢોકળા પોપસ્ટીક (Tirangi Dhokla recipe in Gujarati)
  3. કોર્ન રવા હાંડવો (Suji Corn Handvo recipe in Gujarati)
  4. સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
  5. ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
  1. રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  2. પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
  3. ચીઝી કોન સબ્જી (Cheesy Corn Sabji Recipe In Gujarati)
  4. ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15379693
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close