બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB
Week 14
રાંધવાની સૂચનાઓ
- 1
1 વાટકી માં વેનીલા કસ્ટર્ડ પાઉડર નાખી તેમાં પાણી નાખી બેટર તૈયાર કરો
- 2
પલાળેલી બદામ ના ફોતરા ઉતારી તેને એક મીક્ષર જાર માં લઇ તેમાં દુધ નાખી પેસ્ટ તૈયાર કરો
- 3
એક તપેલી માં દૂધ ગરમ કરી તેમાં ઇલાયચી પાઉડર, કસ્ટર્ડ પાઉડર વાળું બેટર, ખાંડ,કેસર, મિક્ષ ડ્રાય ફ્રુટ, બદામ ની પેસ્ટ નાખી 5 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો. દૂધ ઠડું થાય એટલે ફિઝ માં ચિલ્ડ થવા માટે મૂકી દો. તો ત્યાર છે મિલ્ક શેક.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15387913






ટિપ્પણીઓ (6)