રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
શેર કરો

ઘટકો

  1. ૧ કપરવો
  2. ૧/૨ કપદહીં (થોડું ખાટું)
  3. ટે. સ્પૂન ચણાનો લોટ
  4. ટે. સ્પૂન આદુ-મરચા-લસણના પેસ્ટ
  5. ૧/૪ કપદૂધી (છીણેલી)
  6. ૧/૪ કપગાજર (છીણેલું)
  7. ૧/૪ કપમકાઈના દાણા
  8. ૧/૪ કપકોથમીર
  9. ૧/૨ કપપાણી (જરૂરીયાત મુજબ વધારે લેવું)
  10. ટે. સ્પૂન તેલ
  11. ૧ ટી સ્પૂનરાઈ
  12. ૧/૮ ટી સ્પૂન હિંગ
  13. ૧૫ મીઠા લીમડાના પાંદડા
  14. મીઠું સ્વાદ મુજબ
  15. ઈનો પાઉચ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મોટા બાઉલમાં રવો લઈ, તેમાં ચણાનો લોટ, દહીં અને પાણી ઉમેરવા.

  2. 2

    હવે તેને બરાબર મીક્ષ કરી, તેમાં સ્વાદ મુજબ મીઠું નાંખી, તેને સરસ રીતે મીક્ષ કરી, ઢાંકીને ૧૫ મીનીટ મુકી દેવું.

  3. 3

    ૧૫ મીનીટ પછી ખીરામાં આદુ-મરચા-લસણની પેસ્ટ, દૂધી, ગાજર, મકાઈના દાણા ઉમેરી સરસ રીતે મીક્ષ કરી દેવું. પછી તેમાં તલ ઉમેરવા.

  4. 4

    હવે તેમાં હળદર, કોથમીર તથા મીઠો લીમડો ઉમેરી મીક્ષ કરી લેવું.

  5. 5

    પછી તેમાં ઈનો નાંખી એના પર થોડું પાણી નાંખી ખુબ સરસ રીતે મીક્ષ કરી લેવું.

  6. 6

    અધુરી રીત પછી લખીશ સોરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર

Similar Recipes