કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

એગલેસ મફીન

એગલેસ મફીન

વધુ વાંચો

ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

એગલેસ મફીન

એગલેસ મફીન

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
6 થી 8 નંગ
  • 1 કપમેંદો
  • 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  • 1/2 ટીસ્પૂનબેકિંગ સોડા
  • 1/2 કપદહીં(રૂમ ટેમ્પરેચર)
  • 1/2 કપદૂધ (રૂમ ટેમ્પરેચર)
  • 1/3 કપટુટી ફ્રુટી
  • 1/2 ટીસ્પૂનવેનિલા એસનસ, (મનપસંદ)
  • 1/8 ટીસ્પૂનફૂડ કલર (જરૂરી નથી)
  • 1/4 કપચોકલેટ ચિપ્સ
  • 1/4 કપખાવાનું તેલ(ગંધ વગરનું)
  • 1/2 કપદળેલી ખાંડ (ચાળેલી)
  • 1/2 ટીસ્પૂનલીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    મેંદો,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ભેગુ કરી 2 વાર ચાળી લો.

    ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજા બાઉલ મા રૂમ ટેમ્પરેચર વાળુ દહીં,તેલ અને દળેલી ખાંડ મિક્સ કરી ખૂબ ફેટી લો.મનપસંદ એસનસ મીક્ષ કરો.

    ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મેંદો ના મિશ્રણ મા ટુટી ફ્રુટી ઊમેરો.અને એને દહીં વાળા મિશ્રણ મા ઊમેરો.જરૂર હોય તેમ દૂધ ઊમેરો. ફૂડ કલર અને લીંબુ નો રસ ઉમેરો.કટ ફોલ્ડ મુજબ મીક્ષ કરો.રીબીન કનસીસટનસી જેવુ ખીરૂ તૈયાર થઈ જાય એટલે પેપર કપ મા 3/4 ભરો.

    ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    160* પ્રીહીટ માઇક્રોવેવ માં કનેક્શન મોડ પર 20 મિનિટ માટે મફીન પ્લેટ મા કપ મૂકી બેક કરો.ઉપર ટુટીફ્રુટી,ચોકલેટ ચિપ્સ થી સજાવો.

    ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તપેલા,કડાઇ મા પણ ગેસ પર ઓછા તાપ થી પણ કરી શકાય.(20 મિનિટ)

  7. 7

    20 મિનિટ બાદ ટુથ પીક થઈ મફીન ચેક કરો.

    ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    મફીન ગરમ અથવા ઠંડા થાય એટલે સવઁ કરો.***

    ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ચોકલેટ મફીન મા 3/4 મેંદો અને 1/4 કોકો પાઉડર + દૂધ મા ચપટી કોફી પાઉડર,ચોકલેટ ચિપ્સ નુ વેરીયેશન થસે.

    ટુટી ફ્રુટી મફિન (Tutti Frutti Muffin Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર August 26, 2021 08:44
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

ટિપ્પણીઓ (16)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
October 03, 2022 12:55
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 2nd for બેકિંગ પાઉડર
  2. 2nd for બેકિંગ સોડા

Keywords

ટુટી ફ્રૂટી Muffins

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
  2. કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
  3. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  4. ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  5. ફરસી પુરી (Farsi puri recipe in Gujarati)
  1. ટોપરાપાક.(Toprapak Recipe in Gujarati.)
  2. મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા (Instant Chocolate Penda Recipe In Gujarati)
  4. ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15429715
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close