મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#cookpadindia
#cookpadguj
#EB
#Week16

મેથી ના શક્કરપારા ટી ટાઈમ નાસ્તો છે.અને ફટાફટ બની જાય એવી ડીશ છે.નાની ભૂખ માટે આ સારો નાસ્તો છે.

મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)

#cookpadindia
#cookpadguj
#EB
#Week16

મેથી ના શક્કરપારા ટી ટાઈમ નાસ્તો છે.અને ફટાફટ બની જાય એવી ડીશ છે.નાની ભૂખ માટે આ સારો નાસ્તો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ
  2. ૧ ટેબલ સ્પૂનરવો
  3. ૧ ટેબલ સ્પૂનતલ
  4. ૧ ટી સ્પૂનઅજમો
  5. ૧ ટી સ્પૂનહળદર
  6. ૨ ટેબલ સ્પૂનમોણ માટે તેલ
  7. ૧૦૦ ગ્રામ ઝીણી સમારેલી મેથી ની ભાજી
  8. લાલ મરચું પાઉડર સ્વાદ મુજબ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ૨ ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલ મા બધી સામગ્રી લઈ ને પાણી થી કઠણ લોટ બાંધી લેવો.

  2. 2

    ૧૦ મિનિટ રેસ્ટ આપી ને પછી ગોળ પાતળુ વણી લેવું.હવે શક્કરપારા ના આકાર મા કાપી લેવું.

  3. 3

    તેલ ગરમ કરી મીડિયમ ફલેમ પર ફ્રાય કરી લેવા.આ શક્કરપારા ખૂબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

Similar Recipes