કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલા નાળિયેરનો ટોપરાપાક (Lila Nariyal Topra Paak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલા નાળિયેરનો ટોપરાપાક (Lila Nariyal Topra Paak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલા નાળિયેરનો ટોપરાપાક (Lila Nariyal Topra Paak Recipe In Gujarati)

Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314

#PR
# topra Paak

#PR
# topra Paak

વધુ વાંચો

લીલા નાળિયેરનો ટોપરાપાક (Lila Nariyal Topra Paak Recipe In Gujarati)

Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314

#PR
# topra Paak

#PR
# topra Paak

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
  • 250 ગ્રામલીલા નાળીયેરનું ખમણ
  • 100 ગ્રામ મોળો માવો
  • 2 કપજેટલું દૂધ
  • 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  • કાજુ અને બદામની કતરણ
  • ચપટી પીળો ફૂડ કલર
  • જરૂર મુજબ ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ એક મોટા વાસણમાં પહેલા દૂધ નાખો ત્યારબાદ તેમાં કોપરાનું છીણ નાખીને સતત હલાવતા રહેવું ત્યારબાદ તેમાં જરૂર મુજબ ખાંડ એડ કરો અને ઇલાયચી પાઉડર ત્યારબાદ તેમાં ચપટી જેટલો પીળો કલર એડ કરો

  2. 2

    પછી બધું નાખ્યા બાદ સતત હલાવતા રહેવું બધું મિક્સ થઇ ગયા બાદ તેમાં મોળો માવો ખમણી મદદથી ખમણીને તેમાં નાખીને સતત હલાવતા રહેવું જેથી બધું એકસરખું મિક્સ થઈ જાય ત્યારબાદ તેને નીચે ઉતારી લો

  3. 3

    પછી થાળીમાં ઘી લગાડી ને તેની અંદર પાથરી દો અને અને પાંચ મિનિટ સુધી તેને ઠંડુ થવા દો ત્યારબાદ ચપ્પુની મદદથી એક સરખા આકા પાડી લો ત્યારબાદ તેમાં કાજુ બદામની કતરણ નાખીને ગાર્નિશિંગ કરો તો આ રીતે તમારો સરસ મજાનો લીલા નાળિયેરનો ટોપરાપાક તૈયાર છે જે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
પર September 10, 2021 03:15
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 22, 2021 17:38
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નાળીયેર પાક

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. પાઇનેપલ ટૂટીફ્રૂટી મફીન્સ (Pineapple Tuttyfruity Muffins)
  2. મોટાપા ઉતારવા માટે નું ચૂર્ણ (Weight Loss Churna Recipe In Gujarati)
  3. પાંચ ફ્લેવર મોદક (Five Flavour Modak Recipe In Gujarati)
  4. ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
  5. મમરાની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)
  1. ધસીયો (Ghasiyo Recipe In Gujarati)
  2. મોતિચૂર મફિન્સ (Motichoor Muffins Recipe In Gujarati)
  3. કચ્છ નાં ફીણીયા લાડુ (Kutch Finiya Ladoo Recipe In Gujarati)
  4. લીચી સંદેશ (Litchi Sandesh Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15483217
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close