ધસીયો (Ghasiyo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં બાજરા નો લોટ લઈ તેમાં ઘી,દૂધ મિક્સ કરી ધ્રાબો દયો પંદર મિનિટ સુધી રહેવા દો
- 2
બીજા વાસણ મા ચોખા ચાળવાના ચારણા થી ચાળી લ્યો કડાઈ ને ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં ચાળેલો લોટ તેમાં નાખો ધીમા તાપે ગુલાબી થાય ત્યાં સુધી સેકો આશરે પંદર મિનિટ માં સેકાઇ જસે
- 3
ઠંડો પડે એટલે ઉપયોગ માં લઇ શકાય છે આને ગળ્યાં દૂધ મા,દહીં માં નાખી ખવાય છે કેટલાક લોકો દાળ માં નાખી ને પણ ખાય છે
- 4
આને સ્ટોર કરી શકાય છે તૈયાર છે ધસીયો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઝટપટ રવા ઈડલી
#goldenapron2#week15આ વાનગી કર્ણાટક મા ખૂબ લોકપ્રિય છે અને આ વાનગી ત્યાં દરેક ઘરમાં બનતી વાનગી છે R M Lohani -
-
રાઈસ બટર ચકરી (Rice Butter Chakri Recipe In Gujarati)
દિવાળીના દિવસો ખૂબ જ નજીક આવી રહ્યા છે ત્યારે આપણે જુદાં જુદાં ઘણા બધા પ્રકારના સૂકા નાસ્તા બનાવીએ છીએ એમાં ચકરીનું પણ સ્થાન છે. મેં ચોખાના લોટ ની ચકરી બનાવી છે.#કૂકબક Vibha Mahendra Champaneri -
-
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#trend4 #Week4ઝડપથી થઈ જતી અને નાના મોટા સૌને ભાવતી મીઠાઈ એટલે સુખડી... વર્ષો થી એક જ રીતે બનાવાતી અને ગોળ નો જ ઉપયોગ કરીને બનાવાય છે.. કોઈ વેરીએશન ના આવે. હવે ના સમયમાં નાના બાળકો માટે ચોકલેટ નો ઉપયોગ ગોળ સાથે નાખીને બનાવવામાં આવે. ગોળથી બનાવવામાં આવે એટલે સ્વાસ્થ્ય ને પણ અનુકૂળ આવે. સુખડી ગરમ ગરમ અને ઠંડી પણ સરસ લાગે Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
કુલેર ના લાડુ (Kuler Ladoo Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
ઘસિયો (Ghasiyo Recipe In Gujarati)
#ff3નાગ પાંચમ ને દિવસે ઘરે ઘરે અલગ અલગ વસ્તુઓ બનાવાનો રિવાજ હોય છે ..જ્યારે અમારે ત્યાં ઘસિયો બનાવાનો રિવાજ છે...જે પરંપરા આજ સુધી જળવાઈ છે. Jo Lly -
-
-
-
-
-
-
-
બાજરા ના રોટલા શિયાળા સ્પેશિયલ (Bajra Rotla Winter Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT Sneha Patel -
દૂધીનો હલવો(bottleguard Halwa recipe in gujarati)
આ હલવો મારો અને મારી મમ્મી ને બહુ જ ભાવે( mother's day special ) Panky Desai -
-
ગોળ ચૂરમા ના લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PR#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
પરોઠા(Parotha Recipe in Gujarati)
#GA4#week1પરોઠા એ સવાર ના નાસ્તા માં કે ડિનર માં શાક સાથે ખાઈ શકાય તેવી વાનગી છે. જે ખુબ જ ઝટપટ બની જતી વાનગી છે પરોઠા એ લોટ ના અટામણ થી બનાવવામાં આવે છે તેથી ખુબ જ ક્રિસ્પી બને છે. Kamini Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15481485
ટિપ્પણીઓ