બાસુંદી (Basundi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા દુધ સઇ તેને ગેસ પર સ્લો ફ્લેમ પર ઉકાળવા મૂકવું. તેમાં ખાંડ અને ચારોળી,કેસર નાખવી.
- 2
એક ઉફાણુ આવી જાય પછી તેમાં બદામ, ઇલાયચી, પીસ્તા, માવો નાંખી ૨૦ મિનિટ સુધી ઉકાળવું. દુધ ને હલાવતા રહેવું.
- 3
દુધ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું. ફ્રીઝ મા ઠંડું કરી શકાય. રેડ્ડી છે બાસુંદી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15531048









ટિપ્પણીઓ (10)