પાઇનેપલ લસ્સી (Pineapple Lassi Recipe in Gujarati)

Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
Rajkot

#mr
દૂધ માંથી દહીં અને દહીં માંથી બનતી લસ્સી

પાઇનેપલ લસ્સી (Pineapple Lassi Recipe in Gujarati)

#mr
દૂધ માંથી દહીં અને દહીં માંથી બનતી લસ્સી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  1. 400 ગ્રામદહીં
  2. 1 બાઉલ સમારેલા પાઇનેપલ
  3. 6-7 ચમચીખાંડ
  4. 2 ચમચીપાઇનેપલ ક્રશ સિરપ
  5. ચપટીમીઠું
  6. 4-5આઇસ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મિક્સર જાર માં દહીં, પાઇનેપલ ના ટુકડા, ખાંડ, પાઇનેપલ ક્રશ સિરપ, મીઠું અને આઇસ ક્યૂબ નાખી મિક્સ કરી લેવું લેવું.

  2. 2

    હવે સર્વીંગ ગ્લાસ પાઇનેપલ ના ટુકડા નાખી પછી તેમાં લસ્સી નાખી ઠંડી જ સર્વ કરવી.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika Suchak
Bhavika Suchak @Home_maker
પર
Rajkot
Cooking is my passion, I love cooking 😍
વધુ વાંચો

Similar Recipes