કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)

Nisha Ponda
Nisha Ponda @NISHA_1979
Bhavngar

# cookpad
# cookpad india
# ciokpad Gujarati
#TT1
# KADHI Khichdi

આ કઢી ખીચડી વીરપુર જલારામ મંદિરે રાત્રે પ્રસાદ માં આપવામાં આવે છે અમારા ઘરે વીરપુર પ્રસાદ જેવો થાળ બને જોડે છાલ વાળા બટાકા નું શાક અને ભાખરી બને છે

# cookpad
# cookpad india
# ciokpad Gujarati
#TT1
# KADHI Khichdi

આ કઢી ખીચડી વીરપુર જલારામ મંદિરે રાત્રે પ્રસાદ માં આપવામાં આવે છે અમારા ઘરે વીરપુર પ્રસાદ જેવો થાળ બને જોડે છાલ વાળા બટાકા નું શાક અને ભાખરી બને છે

વધુ વાંચો

કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)

Nisha Ponda
Nisha Ponda @NISHA_1979
Bhavngar

# cookpad
# cookpad india
# ciokpad Gujarati
#TT1
# KADHI Khichdi

આ કઢી ખીચડી વીરપુર જલારામ મંદિરે રાત્રે પ્રસાદ માં આપવામાં આવે છે અમારા ઘરે વીરપુર પ્રસાદ જેવો થાળ બને જોડે છાલ વાળા બટાકા નું શાક અને ભાખરી બને છે

# cookpad
# cookpad india
# ciokpad Gujarati
#TT1
# KADHI Khichdi

આ કઢી ખીચડી વીરપુર જલારામ મંદિરે રાત્રે પ્રસાદ માં આપવામાં આવે છે અમારા ઘરે વીરપુર પ્રસાદ જેવો થાળ બને જોડે છાલ વાળા બટાકા નું શાક અને ભાખરી બને છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 લોકો
  • 1 કપચોખા 1 કપ મગ ની દાળ ફોતરાં વાળી
  • 1 ટેબલ સ્પૂનતેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • 250મિલી પાણી
  • કઢી માટે
  • 250 ગ્રામદહીં
  • 4 ચમચીચણા નો લોટ
  • 1 ટેબલ સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  • 1 ટેબલ સ્પૂનધાણા જીરું
  • મીઠો લીમડો રાઈ જીરું મેથી દાણા તજ લવિંગ ટુકડો હિંગ ચપટી
  • મીઠું સ્વાદ મુજબ ખાંડ અથવા ગોળ ગળપણ માટે
  • 100મિલી પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખીચડી માટે

  2. 2

    સૌ પ્રથમ ચોખા અને મગ ની ફોતરા વાળી દાળ બંને સરખા ભાગે લઇ મિક્સ કરો.ત્રણ ચાર પાણી થઈ ધોઈ લો. કુકર માં વઘાર માટે તેલ મૂકી તેલ ગરમ થઇ ત્યારે પાણી થઈ વઘાર કરો ત્યારબાદ ચોખા દાલ નું મિશ્રણ ઉમેરો તેમાં મીઠું નાખી હલાવી લો કુકર નું ઢાંકણ બંધ કરી 5 વિસલ વગાડી લો. ખીચડી તૈયાર.

  3. 3

    કઢી માટે

  4. 4

    એક તપેલી માં દહીં અને ચણા નો લોટ, મીઠું અને થોડું પાણી નાખી બ્લેન્ડર ફેરવો.

  5. 5

    પછી તેમાં ધાણા જીરું આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી ગળપણ માટે ગોળ અથવા ખાંડ લાઇ શકાય.

  6. 6

    ગેસ પર મૂકી ઉકળવા દો. ધીમ્સ તાપે ઉકાળવી.

  7. 7

    પછી લોયા માં વઘાર માટે ઘી લઇ ગરમ થાય ત્યારે તેમાં રાઈ જીરું મેથી દાણા લીમડા ના પાન થી વઘાર કરો થોડી વાર ઉકાળવુ ત્યાર બાદ ગેસ બંધ કરી દો તમારી કઢી ખી ચડી ત્યાર છે.

    કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Ponda
Nisha Ponda @NISHA_1979
પર September 22, 2021 15:48
Bhavngar
I love making new recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
February 03, 2023 17:29
Tasty and healthy 👍👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kadhi ખીચડી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. સેફ્રોન મિલ્ક કેક (Saffron milk cake recipe in Gujarati)
  2. જૈન મિસળ પાઉં (Jain Misal Pav Recipe In Gujarati)
  3. પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
  4. કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
  5. સોજી ના શીરો સત્ય નારાયણ ના પ્રસાદ (Sooji Sheera Satyanarayan Prasad Recipe In Gujarati)
  1. લીંબુ ફુદીના નું શરબત (Limbu Pudina Sharbat Recipe In Gujarati)
  2. કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
  3. કોથમીર વડી (Kothmir Vadi Recipe In Gujarati)
  4. દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15535479
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close