કોકો મિલ્ક રોલ (Coco Milk Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેલા નાણીયર ને ભાગી કાઢી લો પછી તેની છાલ કાઢી એક દમ જીણુ પીસી લો પીસવા ખાસ ધ્યાન રાખવુ પેલા એકલુ કોપરું જ પીસવુ
- 2
પછી તેમા થોડું દુધ ઉમેરી પાછુ સરસ પીસવુ પછી બાકી નુ દુધ એડ કરી હલાવો પછી ખાંડ અને લોટ એડ કરી હલાવો સરસ મીકસ કરી પછી ગેસ ચાલુ કરી ઉપર મુકો
- 3
સતત હલાવતા રહેવુ મીડીયમ ગેસ રાખી. પછી તેમા ઇલાયચી એડ કરી લેવી એકદમ ઘટ થય જસે પછી થોડુ હાથ મા લઈ ચેક કરવાનુ જો હાથ મા નચોટે તો થય ગયુ હોય પછી થોડી વાર પછી તેને ખાંડવી ની જેમ પાથરી ઉપર કાજુ બદામ નો ભુકો ભભરાવો પછી કટ કરી થોડી વાર પછી તેનો રોલ વાણવો
- 4
તો તૈયાર છે રોલ.આ ફરાળી કરવી હોય તો ફરાળી લોટ એડ કરવો નહી તો કોન ફલોર 😋😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15546739
















ટિપ્પણીઓ (7)