મેક્સિકન ટોમેટો સૂપ (Mexican Tomato Soup Recipe In Gujarati)

Riddhi Dholakia @RiddhiJD83
મેક્સિકન ટોમેટો સૂપ (Mexican Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા ને ધોઈ કૂકરમાં બાફી ને ગરની થી ગાળી લો. હવે એક કડાઈમાં બટર ગરમ કરી તેમાં ડુંગળી, કેપ્સીકમ, મકાઈના દાણા ઉમેરો અને સાંતળી લો હવે તેમાં મરચું પાઉડર, મરી પાઉડર, સ્વાદ અનુસાર મીઠું,ઓરેગાનો થોડી ગળાશ ઉમેરી અને ટામેટાનો સુપ ભેળવી દો.
- 2
હવે સુપ બરાબર ગરમ થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં ઉમેરી ઉપરથી ચીઝ અને કોથમીર વડે ગાર્નીશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટોમેટો થેપલા (Tomato Thepla Recipe In Gujarati)
#SF#Cookpad#ટોમેટો થેપલાઆજે મેં first time ટોમેટો થેપલા બનાવ્યા છે. કારણકે મારી પાસે ટોમેટો બહુ જ ફ્રેશ હતા. મારા હસબન્ડ ટામેટાં ની આઈટમ બહુ જ ભાવે છે. તેમના માટે નાસ્તામાં ગરમ-ગરમ tomato થેપલા ઉતારી આપ્યા. બહુ જ સરસ બન્યા છે. Jyoti Shah -
-
-
ટોમેટો મેક્રોની સુપ (Tomato Macaroni soup recipe in Gujarati)
#GA4#Week7#Tomatoઠંડક વાળા વાતાવરણ માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવતી હોય છે. તેમાં પણ ટોમેટો સુપ તો બધાનો પ્રિય હોય જ છે. મેં આજે સિમ્પલ ટોમેટો સૂપ ને બદલે મેક્રોની વાળો થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો ટોમેટો સુપ બનાવ્યો છે. જેમાં મે ટોમેટોની સાથે મેક્રોની, વેજિટેબલ્સ અને ઇટાલિયન હર્બસ પણ ઉમેર્યા છે. જેથી સિમ્પલ ટોમેટો સૂપ ના ટેસ્ટ કરતાં થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો સુપ બને છે. હેલ્થ ની રીતે જોઈએ તો ટોમેટો, વેજિટેબલ્સ એ બધું હેલ્ધી ફૂડ પણ ગણાય તો આપણે આ નવા ટેસ્ટ વાળો હેલ્ધી સૂપ બનાવીએ. Asmita Rupani -
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
#AM2મને શરૂઆતથી જ નવી વસ્તુ ટ્રાય કરવાનો શોખ અને કોઈ જગ્યાએ નવી રેસીપી જોઈએ અથવા રેસ્ટોરન્ટમાં પણ હોય તો ઘરે આવીને ચોક્કસ ટ્રાય કરું છું આજે મેં મેક્સિકન rice ટ્રાય કર્યો છે મેક્સિકોમા rice basmati માંથી નથી બનતો પણ મેં બાસમતી માથી બનાવ્યો છે નોર્મલી વધેલા ભાત માંથી બનાવી શકાય એમ કહીએ તો ચાલે મેક્સિકોમાં પણ જીરુ ધાણા એવા indian spice નો યુઝ થાય છે તો આજે મેં ઇન્ડિયન spice સાથે મેક્સીકન ડીશ બનાવી છે જેને ફુલમીલ કહીએ તો ચાલે કે જેમાં proteins કેલ્શિયમ બધાનો સમાવેશ થતો હોય છે જેમકે રાજમા અને લોબીઆ છે સફેદ ચોળા છે તે protein contain કરે છે તેમજ બધા વેજીટેબલ યુઝ થાય છે અને બધા વેજિટેબલ્સ ની સાથે ઓછા તેલમાં બને છે એટલે મારી નજરમાં એક ડાયટ ફુટ તરીકે બી ચાલે એવું કહીએ તો ખોટું નથી. તો તમે પણ બનાવજો એક ફૂલ મિલ મેક્સિકન રાઈસ. Shital Desai -
-
-
મેક્સિકન ક્રીમી ટોમેટો સૂપ વીથ ફ્યુસિલી પાસ્તા
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકએકદમ યમ્મી અને ટેંગી ટોમેટો સૂપ જે મેક્સિકન સ્ટાઈલ માં બનાવ્યો છે અને એમાં પણ પાસ્તા નાખી ને અલગ રીતે બનાવ્યો છે ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે તમે ગાર્લિક બ્રેડ પણ સર્વ કરી શકો છો... તે તમે પણ જરૂર ટ્રાય કરજો... Sachi Sanket Naik -
-
-
મેક્સિકન હોટપોટ જૈન (Mexican Hotpot Recipe In Gujarati) (Jain)
#GA4#Week21#MEXICAN#kidneybeans#COOKPADGUJRATI#COOKPADINDIA મેક્સિકન વાનગીઓ ને આપણે સારા પ્રમાણમાં આપણા મેનુ માં સમાવી દીધી છે. મેક્સિકન વાનગીઓ ના સીન્સ, મકાઈના લોટ, ટામેટા વગેરેનો સારા પ્રમાણમાં થતો હોય છે, અને તે સહેલાઈથી મળી જાય છે અને બનાવવામાં પણ ખુબ જ સરળ પડે છે. આપણા તે નાની મોટી પાર્ટી, લગ્ન પ્રસંગ વગેરે નાં મેનુ માં મેક્સિકન વાનગીઓ જોવા મળતી હોય છે. અહીં મેં મેક્સિકન હોટપોટ બનાવેલ છે જે વન પોટ મીલ ની ગરજ સારે છે જે ખાવામાં એકદમ ટેન્ગી અને સ્વાસ્થ્યવર્ધક છે, તેની સાથે બીજું કંઈ સર્વ કરવાની જરૂર રહેતી નથી. રાજ મામા ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોવાથી મેદસ્વિતા માટે ખૂબ ફાયદાકારક છે આ ઉપરાંત તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ પણ ખૂબ સારી માત્રામાં હોય છે. Shweta Shah -
વેજ મેક્સિકન પરાઠા (Veg Mexican Paratha Recipe in Gujarati)
#AM4#cookpadindia#cookpadgujratiવેજ.મેક્સિકન પરાઠા એટલે બહુ બધા શાકભાજી નો આનંદ લેવો. બહુ જ healthy એવા આ પરોઠા બાળકો બહુ જ હોંસે હોંસે ખાઈ લેશે. Bansi Chotaliya Chavda -
-
-
-
ટોમેટો સ્ટફ્ડ (stuff tomato recipe in gujarati)
#નોર્થ#સુપરસેફએકદમ હેલ્થી અને ટેસ્ટી સ્ટાર્ટર અથવા નાસ્તો પણ કાઈ શકાય જે બધા ને ગમશે જ. Dipika Malani -
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#Week20અહીંનું ટોમેટો સૂપ ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ લખવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
-
-
વેજીટેબલ સૂપ(Vegetable soup recipe in gujarati)
#GA4#Week10વેજીટેબલ સૂપ બનાવવા માટે એક પેનમાં ૨ ચમચી તેલ મૂકીઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું કેપ્સીકમ ઝીણું સમારેલું કોબીજ ઝીણી સમારેલી ડુંગળી અડધો વાટકો બાફેલી મકાઈઆદુની પેસ્ટ લસણની પેસ્ટ આ બધું જ નાખી એક મિનિટ ચડવા દેવુંપછી તેમાં 500 એમએલ પાણી નાખી ઉકડવા દેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું એક ચમચી તીખા નો પાઉડર નાખી પાંચ મિનિટ ઉકાળવુંપછી એક બાઉલમાં બે ચમચી કોર્ન ફ્લોર લઈ તેમાં પાણી નાખી સ્લરી બનાવવી પાંચ મિનિટ ઉકડે એટલે સુપ હલાવતા રહેવું અને સ્કરી નાખતા જવું પછી એક મિનિટ માટે ઉકાળવુંત્યારબાદ એક ગ્લાસમાં કાઢી સર્વ કરવું લીલી ડુંગળી ના પાન નાખી ગાર્નીશ કરવું Charmi Shah -
મેક્સિકન કોર્ન ભેળ (Mexican Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8#RC1#Rainbow challenge yellow Recipe#cookpadindia#cookpadgujarati અમારા ઘર માં બધા ની ફેવરિટ છે આ ભેળ. મેં કોર્ન ભેળ માં મેક્સિકન હર્બસ નો ઉપયોગ કરી ને બનાવી અને સાથે આપણા ઇન્ડિયન મસાલા પણ નાખ્યા એટલે ટેસ્ટ માં એકદમ બેસ્ટ. Alpa Pandya -
-
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookoadgujratiપાસ્તા તો આજકાલ બહુ બધા અલગ અલગ ટેસ્ટ ના બને છે.પણ બાળકો ને ટોમેટો ફ્લેવર્સ na પાસ્તા બહુ ભાવતા હોય.મે અહી ટામેટાં નો ઉપયોગ કરી ને ટોમે ટીનો પાસ્તા બનાવ્યા છે. ચટપટા એવા આ પાસ્તા સાંજ ના light ડિનર માટે ખૂબ સારો વિકલ્પ છે. Bansi Chotaliya Chavda -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
પીઝા નું નામ સાંભળી બધાના મોમાં 😋 આવી જાય છે.પીઝા મેંદાના લોટમાંથી બને છે. પણ આજે આપણે એકદમ યમી એવા ભાખરી પીઝા તૈયાર કરીએ. જેથી બાળકોની તંદુરસ્તી માં વાંધો ન આવે. Pinky bhuptani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15359985
ટિપ્પણીઓ (14)