હાંડવો (Handvo Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
8 હાંડવો ના નંગ
  1. ૨ કપ ઢોકળા નો લોટ
  2. ૧ કપદહીં
  3. ૧ (૧/૨ કપ)પાણી
  4. ૧/૪ ટી સ્પૂનહિંગ
  5. ૧ ટી સ્પૂનહળદર
  6. ૧ ટી સ્પૂનઆદું ની પેસ્ટ
  7. ૧ ટી સ્પૂનલીલા મરચાં ની પેસ્ટ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. વઘાર માટે:
  10. ૨ટી સ્પૂન તેલ
  11. ૧ ટી સ્પૂનજીરું
  12. ૧ ટી સ્પૂનરાઈ
  13. ૧ ટી સ્પૂનસફેદ તલ
  14. ૨ટેબલ સ્પૂન શીંગદાણા
  15. ૨ ટી સ્પૂનચણા ની દાળ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ઢોકળા ના લોટ માં છાસ,શીંગદાણા,ચણા ની દાળ અને નવશેકું પાણી નાખી મિક્સ કરી ૫-૬ કલાક આથો આવવા દો.

  2. 2

    પછી તેમાં હિંગ, હળદર,આદુ,મરચા ની પેસ્ટ નાખી તેની ઉપર વઘાર રેડો.પછી બધું મિક્સ કરી ખીરું તૈયાર કરો.શાક અને લસણ પણ નાખી શકાય. આઠમ અને પાખી ના બનાવતા હોય એટલે નથી નાંખ્યું.

  3. 3

    લોયા માં તેલ મૂકી ૨ ચમચા ખીરું નાંખી સ્પ્રેડ કરો. ઢાંકી દો.ધીમાં તાપે ચઢવા દો.પાછું પલટી ને ૨ મિનિટ થવા દો.

  4. 4

    ગરમા ગરમ હાંડવો ગોળકેરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes