કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોફી ચોકો પેસ્ટ્રી (Coffee Choco Pastry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોફી ચોકો પેસ્ટ્રી (Coffee Choco Pastry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોફી ચોકો પેસ્ટ્રી (Coffee Choco Pastry Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812

#CD
#cookpadindia
#cookpadgujarati
પેસ્ટ્રી અને કેક કોને ના ભાવે? અને એમાં પણ ચોકલેટ ફલેવર હોય તો મજા પડી જાય.
આજે એક સિમ્પલ અને જલ્દી થી બની જાય તેવી ચોકલેટ પેસ્ટ્રી ની રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છુ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦-૪૦ મિનિટ
૩-૪ વ્યક્તિ
  • ૧ પેકેટ હાઇડ એન્ડ સિક બિસ્કિટ
  • ૨ tspકોફી પાઉડર
  • ૧ કપદૂધ. જરૂર મુજબ વધારે પણ નાખી શકો
  • ૨ tspબૂરું ખાંડ
  • ૧ પેકેટ ઇનો
  • ચીનેલી ચોકલેટ અને ચોકલેટ સિરૂપ ગાર્નિશ કરવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બિસ્કિટ નો ભૂકો કરી લો અને દૂધ અને અન્ય સામગ્રી મિક્સ કરી ને પાતળી બેટર બનાવી લો. પછી તે બેટર માં ઇનો મિક્સ કરી એકજ બાજુ બરાબર મિક્સ કરી લો.

    કોફી ચોકો પેસ્ટ્રી (Coffee Choco Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોફી ચોકો પેસ્ટ્રી (Coffee Choco Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી ઓવન ને ૧૮૦° પર પ્રી હિટ કરી લો. અને તૈયાર કરેલા બેટર ને ઘી અને મેંદા થી ગ્રિઝ કરેલા મોલ્ડ માં ઠાલવી દો.

  3. 3

    કેક ને ૧૮૦° પર ૩૦ મિનિટ કૂક કરો. ત્યાર પછી કેક મા ટૂથ પિક અથવા ચરી ભરાવીને ચેક કરો લેવું. જો ટૂથ પિક પર કેક ના ચોંટે તો એ તૈયાર થઈ ગઈ છે. પછી તેને રૂમ તેમ્પરેચર પર ઠંડી કરો.

  4. 4

    કેક ને ત્રિકોણ ટુકડા કરી ચોકલેટ સીરપ, કોફી પાઉડર અને ચિનેલી ચોકલેટ થી ગાર્નિશ કરી સર્વ કરો.

    કોફી ચોકો પેસ્ટ્રી (Coffee Choco Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કોફી ચોકો પેસ્ટ્રી (Coffee Choco Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
પર October 01, 2021 09:56

ટિપ્પણીઓ (5)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
October 02, 2021 06:34
wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોફી ચોકલેટ પેસ્ટ્રી

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. લાલ કોદરી ની ઘેંસ (Lal Kodri Ghensh Recipe In Gujarati)
  2. ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
  3. નોબેક મોકા ચીઝકેક (No Bake Mocha Cheesecake Recipe In Gujarati)
  4. ઓટ્સ પોરીજ (Oats Porridge Recipe In Gujarati)
  5. ઈડલી (Idli Recipe In Gujarati)
  1. ચોકલૅટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
  2. લીલી તુવેર ની દાળ (Green Tuver Dal Recipe In Gujarati)
  3. ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Gujarati)
  4. કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15566045
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close