કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)

snehal Pal
snehal Pal @ritu_pal

સિમ્પલ અને ટેસ્ટી રેસીપી છે જે ખૂબ જ ભાવે બધાને

કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)

સિમ્પલ અને ટેસ્ટી રેસીપી છે જે ખૂબ જ ભાવે બધાને

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
બે લોકો માટે
  1. ૧ કપરાંધેલો ભાત
  2. ૧ કપદહીં
  3. 1 ચમચીઅડદની દાળ
  4. 1 ચમચીચણાદાળ
  5. 1લાલ મરચું
  6. કળી પત્તા ના પાન
  7. રાઈ વઘાર માટે
  8. ચપટીહિંગ
  9. મીઠુ સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં રાંધેલો ભાત આને દહીં અને તેમાં મીઠું ઉમેરી મિક્સ કરો

  2. 2

    ત્યારબાદ વઘારીયા માં એક ચમચી તેલ લો પછી તેમાં રાઈ ઉમેરો પછી પછી અડદની દાળ ઉમેરો ચણા દાળ ઉમેરો થોડી બ્રાઉન થઈ જાય એટલે તેમાં લાલ મરચું ઉમેરો હીંગ ઉમેરો અને છેલ્લે કળી પત્તા ઉમેરો આ મિશ્રણને દહીં અને ભાત ના મિશ્રણ પર નાખી દો બરોબર મિક્સ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
snehal Pal
snehal Pal @ritu_pal
પર

Similar Recipes