કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Ice Cream Recipe In Gujarati)

Sapana Kanani @sapana123
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Ice Cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1ગ્લાસ દૂધ મા ખાંડ ઉમેરી ગરમ કરી ઠન્ડૂ કરી લેવુ.ત્યાર બાદ મિક્સર ઝાર મા દૂધ,1કપ વેનીલા આઇસક્રીમ,કોફી ઉમેરી બ્લેન્ડ કરવું.
- 2
સર્વિંગ ગ્લાસ મા ચોકલેટ સિરપ થી ગાર્નિશ કરી 5મીનીટ ફ્રીઝ મા રાખવો.હવે તેમા બ્લેન્ડ કરેલી કોફી ઍડ કરવી.તેના પર 1 કપ વેનીલા આઇસક્રીમ મુકી ચોકલેટ સિરપ થી ગાર્નિશ કરી ઠંડી ઠંડી કોલ્ડ કોફી સર્વ કરવી.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15574562




ટિપ્પણીઓ (5)