કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#CB1
#Week1
બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે

#CB1
#Week1
બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૨૫૦ ગ્રામ પૌવા
  • ૧બટાકો લાંબો સમારેલો
  • ૧/૨ ચમચીરાઈ
  • ૧/૨ ચમચીજીરૂ
  • ૪-૫લીમડા ના પાન
  • ૫લીલા મરચા
  • ૨ ચમચીશીંગદાણા
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીલીંબુ નો રસ
  • ૪ ચમચીતેલ
  • સ્વાદ અનુસારમીઠું
  • સ્વાદ અનુસારખાંડ
  • ડેકોરેશન કરવા માટે___
  • લીલા ધાણા, દાડમ, રતલામી સેવ અને તીખી બૂંદી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૌવા ને ધોઈ નીતરવા મૂકો બટાકા ને કાપી લો અને એક પેન માં તેલ ગરમ કરી રાઈ,જીરૂ,લીમડો અને લીલા મરચા નાખી સાંતળો

    બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં બટાકા નાખો પછી હળદર અને થોડું મીઠું નાખી મિક્સ કરો ત્યાર બાદ શીંગદાણા નાખી ચડવા દો

    બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પૌવા માં મીઠું અને ખાંડ નાખી મિક્સ કરો પછી બટાકા ચડી જાય એટલે એમાં પૌવા ઉમેરી મિક્સ કરો અને ટામેટાં તથા નીબુ નો રસ નાખી મિક્સ કરો

    બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર થી લીલા ધાણા,દાડમ, રતલામી સેવ અને તીખી બૂંદી નાખી સર્વ કરો

    બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર October 24, 2021 15:40
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
October 25, 2021 02:43
Yumm
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા પૌંઆ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. મેથીયો મસાલો (Methiyo Masala Recipe In Gujarati)
  2. ગુજરાતી કઢી (Gujarati Kadhi recipe in gujarati)
  3. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  4. દાબેલી (Dabeli Recipe In Gujarati)
  5. વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
  1. ‌વ્હીટ રેવયોલી પાસ્તા (Wheat Ravioli Pasta Recipe In Gujarati)
  2. દાળ ઢોકળી (Dal Dhokali Recipe in Gujarati)
  3. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  4. બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15640846
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close