પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટને મિક્સ કરી તેલ રેડી ને મોઈ લો. પાલકને ધોઈને ઝીણું કટીંગ કરી લો
મીઠું, આદુ- મરચાની પેસ્ટ,લસણની પેસ્ટ હળદર, દહીં, પાલક મિક્સ કરી પાણી એડ કરી નાના મુઠીયા બનાવી દો.
એક ઢોકળાની કડાઈમાં પાણી એડ કરી ગરમ થાય પછી પ્લેટ પર તે લગાવી મુઠીયા મૂકી 15 થી 20 મિનિટ સુધી બફાવા દો.એક લાઈનમાં તેલ એડ કરી લસણ,જીરુ, લીમડી, હિંગ, તલ નો વઘાર કરી મુઠીયા એડ કરી ફ્રાય કરી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15736329





ટિપ્પણીઓ (4)