બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Tulsi Shaherawala @2411d
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી લો.... હવે તેમાં આદુ, મરચા, લસણ ક્રશ કરેલા નાખી લો.. હવે તેમાં મીઠુ, હળદર, નાખી લો... લાલ મરચું, ગરમ મસાલો, મોરસ, લીંબુ નો રસ નાખી લો. હવે તેના ગોળા વાળી લો.
- 2
હવે ચણા ના લોટ માં મીઠુ, હળદર, અજમો, ખાવાનો સોડા અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લો... હવે તૈયાર કરેલા ગોળા તેમાં નાખી લો. અને તેલ માં તળી લો.. તો તૈયાર છે બટાકાવડા..
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#Week2#56bhog#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ફટાફટ બની જતા ને સૌને પ્યારા બટાકા વડા, ચાલો તો આજે બનાવી લઇએ ફટાફટ બટાકાવડાં#MW3#cookpadindia#cookpadgujarati#Fried Birva Doshi -
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2બટાકા વડા દરેક ગુજરાતી ના પ્રિય હોયછે અને દરેક ઘર માં બનતી આ બહુ લોકપ્રિય ગુજરાતી વાનગી છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trending#happycooking#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2 બટાકા વડા મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે .બટાકા ના માવામાં મસાલો કરી તેના ગોળા ને ચણા ના લોટ માં બોળી ને તળવામાં આવે છે..આજે મે બટાકા વડા અલગ રીતે બનાવ્યા છે . Nidhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15736437
ટિપ્પણીઓ