બાજરી મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe In Gujarati)

Harsha Solanki @cook_harshasolanki
બાજરી મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં બાજરી નો લોટ ચાળી લો પછી તેમાં મોણ નાખી મિક્સ કરો અને તેમાં બધા મસાલા અને સફેદ તલ અને દહીં નાખી મિક્સ કરો અને તેમાં ઝીણી સમારેલી ભાજી ને ધોઈ ને ઉમેરો અને બરાબર મિક્સ કરો
- 2
હવે તેમાં થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લો અને તેમાંથી નાની નાની ગોળી ઓ બનાવી લો અને તેને હાથ ની મદદ થી પૂરી ની સાઇઝ માં થેપી લો
- 3
હવે ગેસ પર એક કઢાઈ મૂકી તેમાં તેલ ગરમ કરો અને તેમાં ઢેબરા બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો
- 4
આ ઢેબરા બનાવી ૨ થી ૩ દિવસ સુધી ખાઈ શકો છો આ ઢેબરા તમે પિકનિક પર કે બહાર જાવ ત્યારે નાસ્તા માટે સાથે લઈ જઈ શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બાજરી ના ઢેબરા (Bajri Dhebra Recipe In Gujarati)
#CB6#cookpadindia#cooksnapoftheday Noopur Alok Vaishnav -
-
-
-
-
-
-
-
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા બધા જ બનાવતા હોય છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
-
-
-
-
-
મેથી બાજરી ના ઢેબરા (Methi Bajri Dhebra Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindiaમેથી ની ભાજી ના ઢેબરા શિયાળા માં બહુ જ બને ઢેબરા માં લીલું કે સૂકું લસણ નાખીને બનાવાય છે .અને આ ઢેબરા ગરમ પણ ભાવે અને ઠંડાં પણ બીજે દિવસ ચા સાથે પણ ખવાઈ જ જાય.આ ઢેબરા જ્યારે પણ બને તો વધારે જ બનાવવામાં આવે છે કેમ ખરું ને??? सोनल जयेश सुथार -
-
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
-
મેથી મસાલા ઢેબરા (Methi Masala Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadindia#cookpadgujarati Shilpa Chheda -
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6 ઢેબરા એ થેપલા નું બીજું સ્વરૂપ છે.એમાં તમારા સ્વાદ મુજબ તમે બે ત્રણ લોટ મિક્સ કરી શકો છો. Varsha Dave -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15734464
ટિપ્પણીઓ (6)