પનીર મેગી (Paneer Maggi Recipe In Gujarati)

Avani Parmar @cook_23168717
પનીર મેગી (Paneer Maggi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેગી ને મસાલો એડ કર્યા વગર બાફી ને ઓસાવિ લો.હવે મેગી ના મસાલા ને બૉલ માં લઈ ને 1 ટેબલ સ્પૂન પાણી એડ કરી મિક્સ કરો.
- 2
પેન માં બટર મૂકી કાંદા એડ કરી 1 મિનિટ કૂક કરો. હવે કેપ્સિકમ,મકાઈ એડ કરો.હવે તેમાં મેગી નો મસાલો એડ કરી મિક્સ કરો.હવે ઓરેગાનો, સિઝનીગ એડ કરી મિક્સ કરો.પીઝા સોસ,મેયોનિઝ એડ કરી મિક્સ કરો..
- 3
હવે તેમાં પનીર ના પિસિસ એડ કરી મિક્સ કરો.છેલ્લે મેગી એડ કરી મિક્સ કરો.
- 4
રેડી છે પનીર મેગી.ઉપર ચીઝ એડ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15750045










ટિપ્પણીઓ (7)