તીખો ખીચડો જૈન (Spicy Khichado Jain Recipe In Gujarati)

Shweta Shah @Shweta_2882
તીખો ખીચડો જૈન (Spicy Khichado Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
છડેલા ઘઉં ને બે થી ત્રણ વખત ધોઈને, હૂફાળા પાણીમાં સાતથી આઠ કલાક માટે પલાળી રાખો. ચણાની અને તુવેરની દાળને બે થી ત્રણ વખત ધોઈને 1/2 કલાક માટે પલાળી રાખો. છાડેલા ઘઉં, બંને દાળ અને ત્રણેય પ્રકારના દાણા ને બાફી લો.
- 2
એક તો જાડા તળિયાવાળા વાસણમાં ઘી, તેલનો વઘાર મૂકી,તેમાં તજ, લવિંગ,હિંગ, તમાલપત્ર, આખું લાલ મરચું અને હળદર ઉમેરો. પછી તેમાં કાજુ, દ્રાક્ષ,લીલા મરચાની પેસ્ટ અને લાલ મરચું પાઉડર ઉમેરી ત્રણ થી ચાર કપ પાણી ઉમેરો પછી તેમાં બધી જ બાફેલી સામગ્રી મીઠું અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી દો.
- 3
આઠ થી દસ મિનિટ માટે બધું ઉકળવા દો પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી લો.
- 4
તૈયાર ગરમાગરમ સર્વ કરો છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તીખો ખીચડો (Spicy khichado recipe in Gujarati) (Jain)
#MS#uttrayan#spicy#wheat#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ભારત દેશમાં ઘઉંની ત્રણ પેટાજાતિઓનું વાવેતર કરવામાં આવે છે. તે પૈકી લગભગ 88 % વિસ્તારમાં એસ્ટિવમ ઘઉંનું વાવેતર થાય છે. દેશનાં લગભગ બધાં જ રાજ્યોમાં તે વવાય છે. આ ઘઉંને બ્રેડ વ્હીટ (ટુકડા ઘઉં) તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના આટામાંથી બ્રેડ અને રોટલી ખૂબ જ સારી ગુણવત્તાવાળી થાય છે; જ્યારે લગભગ 11 % વિસ્તારમાં ડ્યૂરમ ઘઉં જેને મૅકરોની વ્હીટ (દાઉદખાની) પણ કહે છે, તેનું વાવેતર થાય છે. તેમાંથી પેસ્ટ્રિની વાનગીઓ અને સ્પગેટી જેવી વાનગીઓ તેમજ લાડવા, સોજી, ભાખરી વગેરે વાનગીઓ સારી થાય છે. ડ્યૂરમ ઘઉંનું વાવેતર ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થાય છે. આ ઉપરાંત ખૂબ જ ઓછા વિસ્તારમાં ડાયકોકમનું પણ વાવેતર થાય છે; તેને ઇમર વ્હીટ (પોપટિયા) પણ કહે છે. આ પ્રકારના ઘઉંના દાણા ઉપર ફોતરી ચોંટેલી રહે છે અને દાણા છૂટા પાડવા માટે તેને ખાંડણિયામાં ખાંડવા પડે છે. આ પ્રકારના ઘઉંમાંથી લાપશી અને શીરા જેવી વાનગીઓ ખૂબ જ સારી અને મીઠાશવાળી થાય છે. આમ, જુદાં જુદાં પ્રકારના ઘઉં નો જુદા જુદા પ્રકારની વાનગી બનાવવા માટે થાય છે. જે ઘઉં ની પ્રજાતિ પર આધારિત છે. અહીં છડેલા ઘઉં માંથી મકરસંક્રાંતિના પર્વ પર બનાવવામાં આવતા પરંપરાગત તીખો ખીચડો તૈયાર કરેલ છે. જે ખુબ જ સ્વાદિષ્ટ તો છે જ, આ સાથે તે ખાવામાં વધુ ગુણકારી હોય છે. કારણ કે આખા ધાન્ય માંથી પોષક તત્વો વધુ સારા પ્રમાણમાં મેળવી શકાય છે. Shweta Shah -
-
ડ્રાય ફ્રુટસ ગળ્યો ખીચડો જૈન (Dry Fruits Sweet Khichdo Jain Recipe In Gujarati)
#US#SWEET#KHICHDO#WHEAT#TRADITIONAL#FESTIVAL#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
વરા ની દાળ જૈન (Vara Dal Jain Recipe In Gujarati)
#LSR#લગ્નસરા#VARANIDAL#તુવેરદાળ#ગુજરાતી_દાળ#FUNCTIONS#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
મેથી ભાજી દાલ જૈન (Methi Bhaji Dal Jain Recipe In Gujarati)
#BR#METHI_BHAJI#MAGNIDAL#HEALTHY#LUNCH#DINNER#PROTEIN#COOKPADINDIA#cookpadgujrati Shweta Shah -
લીલવા ની કચોરી જૈન (Lilva Kachori Jain Recipe In Gujarati)
#US#કચોરી#ફરસાણ#લીલવા#winter#festival#તળેલી#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
લીલવા ના માર્બલ્સ જૈન (Lilva Marbles Jain Recipe In Gujarati)
#MBR9#WEEK9#લીલવા#WINTER#HEALTHY#PROTINE#LUNCHBOX#DINNER#FARSAN#SHALLOWFRY#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
ઊંધિયું જૈન (Undhiyu Jain Recipe In Gujarati)
#US#festival#Winter#vegetables#Spicy#sabji#dinner#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
તીખો ખીચડો
#MSધનુૅમાસ ના સમયે ખેડૂતો એ પકાવેલા નવાં ધાન ઘઉં ચોખા તલ ગોળ તૈયાર થાય છે જે પ્રભુને અર્પણ કરી પછી ઘરમાં વપરાય છે. નવા પાકેલા બધા ધાન્યનો ખીચડો બનાવી ડાકોરજીને પ્રસાદ રુપે ધરાવાય છે. બ્રહ્મ ભોજનનું પણ ઘણું મહત્વ છે. તો ચાલો ભાવ ભક્તિ અને આનંદથી ધનુર્માસ નો મહિમા જાણી સચરા ચર માં જગાવી. આપણી જૂની પરંપરાનું પાલન કરીએ. Priti Shah -
તુરીયા પાત્રા જૈન (Turiya Patra Jain Recipe In Gujarati)
#JSR#તુરીયા_પાત્રા#Sabji#Gujarati#Lunch#TURIYA#અળવી_પાન#CookpadGujrati#CookpadIndia Shweta Shah -
રજવાડી ગળ્યો ખીચડો જૈન (Royal Sweet Khichdo Jain Recipe In Gujarati)
#MS#Uttarayan#Sweet_khichado#wheat#dryfruits#prasad#CookpadIndia#COOKPADGUJRATI ઘઉં એ દુનિયાના મોટાભાગના દેશમાં ઉપયોગમાં લેવાતું ધાન્ય છે. તેનો સમાવેશ એક મુખ્ય ધાન્ય તરીકે કરી શકાય છે. મોહેં-જો-દડો અવશેષોમાં પણ કાર્બનિક ઘઉં મળેલ છે જેથી એમ કહી શકાય કે 5000 વર્ષ પહેલાં પણ ઘઉં નું અસ્તિત્વ હતું. મકરસંક્રાંતિ/ઉતરાયણના દિવસે ઘણા મંદિરો માં પારંપરિક રીતે ઘઉં નો ખીચડો બનાવી પ્રસાદરૂપે પીરસવામાં આવે છે. આ માટે છડેલા ઘઉં નો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તમે મનપસંદ બીજાં સૂકા મેવા ઉમેરી શકો છો. આમ તો તેમાં ગળપણ માં ખાંડ ઉમેરવામાં આવે છે, પરંતુ જો ગોળ પણ ઉમેરવો હોય તો ઉમેરી શકો છો. દેશી ઘી સાથે બનાવવા તે ખીચડો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
આમળા નું શાક જૈન (Amla Sabji Jain Recipe In Gujarati)
#JWC3#AAMBALARECIPE#SABJI#LUNCH#WINTER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
કાલી દાલ જૈન (Black Dal Jain Recipe In Gujarati)
#DR#DAL#BLACK#SPICEY#HEALTHY#UDAD#NORTH_INDIA#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પનીર વાલે વેજ પરાઠા જૈન (Paneer Veg Paratha Jain Recipe In Gujarati)
#PC#paneer#Paratha#healthy#vegitable#lunchbox#tiffin#breakfast#lunch#dinner#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
પાલક પાત્રા જૈન (Spinach Patra Jain Recipe In Gujarati)
#BR#PALAK#SPINACH#PATRA#HEALTHY#BREAKFAST#DINNER#FATAFAT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
સાતમ સ્પેશિયલ થેપલા જૈન (Satam special Thepla Jain Recipe In Gujarati)
#SFR#SJR#SATAM#JAIN#THEPLA#DUDHI#LUNCHBOX#HEALTHY#BREAKFAST#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ગળ્યો અને તીખો ખીચડો (Sweet and Spicy Khichdo Recipe In Gujarati)
# cookpadgujarati#cookpadindiaગુજરાતીનો પહેચાન એવો ખીચડો જે ધનુર્માસ માં લગભગ દરેક ગુજરાતીનાં ઘરે બનતા જ હોય છે કોઈ સાત ધાન નો બનાવતા તો કોઈ ત્રણ ધાન નો. અમારે ત્યાં મારી મમ્મી વર્ષોથી ત્રણ ધાનનો ખીચડો બનાવે છે જે મને ખુબ જ પ્રિય છે મને સાત ધાન કરતાં ત્રણ નો ખીચડો વધારે ભાવે છે તો અત્યારે પ્રસ્તુત છે ત્રણ ધાનનો ખીચડો SHah NIpa -
અડદ દાળ મસાલા જૈન (Urad Dal Masala Jain Recipe In Gujarati)
#DAL#UDADDAL#Soulfood#rajsthani#LUNCH#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
-
મિક્સ દાળ ઢોકળા જૈન (Mix Dal Dhokla Jain Recipe In Gujarati)
#DR#DAL#CHANADAL#MOONGDAL#UDADDAL#DHOKALA#HEALTHY#BREAKFAST#LUNCHBOX#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
નીમોના જૈન (Nimona Jain Recipe In Gujarati)
#JWC3#lilavatana#Peas#Sabji#dinner#lunch#ઉત્તપ્રદેશ#kachakela#winter#ઝટપટ#Spicy#traditional#COOKPADINDIA#COOKPADGUJRATI નીમોનાએ ઉત્તર પ્રદેશ ની એક પરંપરાગત વાનગી છે. આ વાનગી શિયાળામાં તાજા મળતા વટાણા થી બનાવવામાં આવે છે તે સુકા મસાલા અને લીલા મસાલા બંને ઉમેરીને તૈયાર કરવામાં આવે છે જે સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે. જેને પરાઠા, રોટી કે રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે વટાણાને ક્રશ કરી તેની જ ગ્રેવી તૈયાર કરી એક અલગ પ્રકારનું શાક આ બનાવવામાં આવે છે. શિયાળમાં મળતા તાજા વટાણા થી બનતી આ વાનગી સ્વાદમાં ખરેખર સરસ લાગે છે. Shweta Shah -
ભાજી દાલ ખીચડી જૈન (Bhaji Dal Khichdi Jain Recipe in Gujarati)
#WKR#DALKHICHADI#PAVBHAJI#FUSION#HEALTHY#TASTY#DINNER#ONEPOTMEAL#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
તીખો ઘઉં ખીચડો (Spicy Wheat Khichdo Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiતીખો ખીચડો Ketki Dave -
ધુંઆર સરસવ દા સાગ જૈન (Smokey Sarsav Da Sag Jain Recipe In Gujarati)
#BR#BHAJI#SARSAV#PALAK#BATHUA#METHI#PANJAB#LUNCH#DINNER#WINTER#HEALTHY#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2#Punjabi#BW#freash#Peas#green_chickpea#tuverdana#paneer#sabji#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16743873
ટિપ્પણીઓ (8)