મેથી ઢોકળી નું શાક (Methi Dhokli Shak Recipe In Gujarati)

#COOKPAD GUJARATI
મારા ઘર માં ઢોકળી નું શાક બધાને ભાવે
અને વીક માં એકવાર બને જ હું ઢોકળી માં લીલા લસણ મેથી પાલક નાખી અલગ અલગ રીતે બનાવું આજે મેથી ઢોકળી બનાવી જે તમારી સાથે શેર કરું છું
મેથી ઢોકળી નું શાક (Methi Dhokli Shak Recipe In Gujarati)
#COOKPAD GUJARATI
મારા ઘર માં ઢોકળી નું શાક બધાને ભાવે
અને વીક માં એકવાર બને જ હું ઢોકળી માં લીલા લસણ મેથી પાલક નાખી અલગ અલગ રીતે બનાવું આજે મેથી ઢોકળી બનાવી જે તમારી સાથે શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ તેલ મૂકી જીરું નો વઘાર કરી હિંગ મૂકી તેમાં લસણ ચટણી હળદર ધાણાજીરું મીઠું પલાળી આ મસાલો વધારવો અને સાઈડ પર વાટકા માં લઇ લેવો
- 2
હવે એજ લોયા માં 1 વાટકો છાશ લેવી તેમાં હિંગ હળદર મરચું મીઠું તેલ ઉમેરી ઉકળવા દેવી તેમાં મેથી પણ ઉમેરી દેવી
- 3
છાશ ઉકળે એટલે ગેસ ધીમો કરી ચાળી ને 1 વાટકો ચણા લોટ ઉમેરી હલાવી ખીચુ કરવું
- 4
હવે તેલ લગાવેલ પાટલી પર લઈ વણી કે થેપી લેવું હવે કટ કરી લેવું
- 5
હવે ખીચી કરી એજ લોયા માં છાશ ઉકળવા મુકવી જેથી રશો ઘાટો થશે હવે તેમાં ઢોકળી અને પેહલા બનાવેલ મસાલો એડ કરી થોડી વાર ઉકાળી લેવું અને ગરમ મસળી તેમજ કોથમીર થી સજાવવું
- 6
તો તૈયાર છે ગરમા ગરમ કાઠિયાવાડી મેથી ઢોકળી નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઢોકળી#(dhoklai recipe in Gujarati)
ચટાકેદાર દાળ ઢોકળી મારાં હસબન્ડે અમે આપ્યું તેને મારાં હાથની બહુજ ભાવે આજે એમની પસંદગીની બનાવી તો થયું તમારી સાથે પણ શેર કરું ખરે ખર ચટાકેદાર તમને લાગીકે નહીં? Varsha Monani -
ઢોકળી નું શાક(dhokali nu saak recipe in Gujarati)
#સુપેરશેફ૧#શાકએન્ડકરીસ#પોસ્ટ૩#જુલાઈઢોકળી નું શાક સૌરાષ્ટ્ર માં પ્રખ્યાત છે. બનાવામાં પણ સહેલું છે.અને ખાવા માં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. તો ચાલો ઢોકળી નું શાક બનાવવા ની રેસીપી તમારી સાથે શેયર કરું. Nayna J. Prajapati -
મૂળા ઢોકળી (Mula Dhokli recipe in Gujarati)
મૂળાની ભાજી માં થી ભરપૂર પોષણ મળે છે તેથી હું લાવી છું ટેસ્ટી મૂળા ઢોકળી.... Ekta Pinkesh Patel -
-
-
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા દરમ્યાન મળતી મેથી ની ભાજી મારી ફેવરિટ છે... તેથી હું તેનો આહાર માં અલગ અલગ રીતે ઉપયોગ કરું છું... આજે મેં મેથી ની ભાજી- રીંગણ નું શાક બનાવ્યું છે જે હું તમારી સાથે શેર કરીશ... આશા છે તમે પણ આ શાક ની રેસિપી પસંદ કરશો... Urvee Sodha -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
#GA4#Week12#Besanઉનાળા માં જ્યારે શાક ની બહુ ચોઇસ ના હોય ત્યારે અને જ્યારે શું બનાવું એ સુજે નહી ત્યારે આ હું પ્રેફર કરું છું, ઘર માં બધાને બહુ ભાવે છે, Kinjal Shah -
-
મેથી ટામેટા વટાણા નું શાક (methi tameta vatana Sabji recipe in Gujarati)
#MW4 આજે મેં મારા અને મારા ભાભી માટે મેથી, વટાણા નું શાક બનાવ્યું છે . તો જલદી થી બની જતું આ શાક સ્વાદિષ્ટ બન્યું છે. ટિફિન માં આપી શકાય એવું .. અને આ શાક માં ખાંડ,ગોળ નો ઉપયોગ નથી કર્યો. તો શિયાળા સ્પેશ્યલ શાક છે. તો ચોક્કસ બનાવો. Krishna Kholiya -
દહીં ઢોકળી નું શાક (Dahi Dhokli Shak Recipe In Gujarati)
#MDCમાં નું સ્થાન જેટલું ઉંચુ ,એટલું જ જ્યારે દીકરી લગ્ન કર્યા પછી સાસરે આવે એટલે રસોઈ ની રીતભાત અપનાવે, કહેવાય છેને " જેવો દેશ તેવો વેશ", એવી જ રીતે રસોઈ માં પણ અવનવી વાનગીઓ થી દીકરી ઓ ટેવાય છે,તો આવો આજે કરછ માં બનતી ઢોકળી ની રીત થી શાક બનાવ્યું છે....મારા મમ્મી જી નું પ્રિય Ashlesha Vora -
દૂધી ઢોકળી નું શાક(જૈન)(Dudhi Dhokadi nu Shaak Jain Recipe In Gujarati)
મને દૂધીનું શાક નહીં ભાવતું પણ જ્યારે હું નાની હતી ત્યારે મારી મમ્મી મને આવી રીતે બનાવી ને ખવડાવતી તેથી હું મારા મમ્મીની એક રેસીપી જે બિલકુલ જૈન છે એ તમારી જોડે શેર કરું છું. Hezal Sagala -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ઢોકળીનું શાક એકદમ ફટાફટ બની જાય એવું અને એકદમ ટેસ્ટી શાક છે. જ્યારે ઘરમાં કોઇપણ શાક ન હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. કાઠીયાવાડમાં આ શાક ખૂબજ પ્રખ્યાત છે. Vaishakhi Vyas -
લીલવા ઢોકળી નું શાક (Lilva Dhokli Shak Recipe In Gujarati)
Methi Dumplings in Lilva.શિયાળાની ઋતુમાં પાપડીના લીલવાના ( દાણા) શાક માં મેથી ની ભાજી ઉમેરી ઢોકળીની વાનગી. જે રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. જે સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.અહીં મેં નાગલી/રાગી રોટલા, ખીચીયા અને ટીંડોળાનુ અથાણાં સાથે સર્વ કર્યું છે. Urmi Desai -
સુરતી પાપડી નું ઢોકળી વાળું શાક (Surti Papdi Dhokli Shak Recipe In Gujarati)
# વિન્ટર કિચન ચેલેન્જ.#W.K.C. 4.#WK4# પાપડીનું શાકશિયાળાની ઋતુમાં લીલા શાકભાજી યુ બહુ સરસ આવે છે અને એવા સુરતી પાપડી આગવું સ્થાન ધરાવે છે મેં પણ આજે સુરતી પાપડી સાથે મેથીની ભાજી અને કોથમીર ની ઢોકળી બનાવી છે અને ટેસ્ટી શાક બનાવ્યું છે. Jyoti Shah -
પાપડી ઢોકળી નું શાક (Papdi Dhokli Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક શિયાળામાં તાજી લીલી પાપડી બજાર માં ખુબ પ્રમાણ માં આવે છે. મારે ત્યાં ઊંધિયું બનાવ્યા પછી પાપડી અને મેથી વધી હતી. પાપડી અને મેથી નો ઉપયોગ કરીને પાપડી ઢોકળી નું શાક બનાવ્યું. સાંજે હળવા ભોજન માં ઢોકળી સાથે બીજી કોઈ વસ્તુ ની જરૂર નથી રહેતી. ડિનર માં પાપડી ઢોકળી ખાધા પછી કોઈ હેવી ડેઝર્ટ બનાવેલું ખાઈ લો. તો ઓછી મહેનતે, ઓછા ખર્ચે, વધેલી સામગ્રી નો ઉપયોગ પણ થઈ જાય અને બધાને મઝા પણ આવે. Dipika Bhalla -
દાળ ઢોકળી પ્લેટર(dal dhokli plater recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દાળ ઢોકળી એ આપણી ગુજરાતી ટ્રેડિશનલ ખાણું છે. કે જ્યારે કોઈ શાક ના હોય ત્યારે આ દાળ ઢોકળી બનાવી શકાય છે.... અને દરેકના ઘરમાં દાળ ઢોકળી અલગ અલગ રીતે બનતી હોય છે. આ દાળ ઢોકળી બનાવતા હું મારા સાસુમાં પાસેથી શીખી છું. કેમકે અમારા ઘરમાં અલગ રીતે બનતી. તેથી સાસુમાં એ એ બનાવતા તે રીત મને શીખવી છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી આપણા ગુજરાતીઓ ની ઓળખ છે એમ કહું તો,જરા પણ અતિશયોક્તિ નથી. સામાન્ય રીતે તુવેર ની દાળ વઘારી, તેમાં મસાલા નાખી, ઉકળતી દાળ માં ઢોકળી નાખી તેને કૂક કરવામાં આવે એટલે દાળ ઢોકળી. આમાં થોડા ફેરફારો સાથે પણ બનાવવા માં આવે છે, જેમ કેસ્ટફ્ડ દાળ ઢોકળી, અથવા ઢોકળી ને વણી ને નહીં પરંતુ નાની નાની થેપલી બનાવવી, એમ અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે પરંપરાગત રીતે બનતી દાળ ઢોકળી બનાવી છે, કહેજો કેવી બની છે???#સુપરશેફ4#દાળ Jigna Vaghela -
-
ગુવાર ઢોકળી નું શાક (guvaar dhokli nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ20 Jigna Vaghela -
-
ઢોકળી નું શાક(Dhokli Recipe In Gujarati)
#સુપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપીહું મારા સાસુ થી પ્રેરિત થઈને આ શાક શીખ્યું છે ને જ્યારે કય શાક ભાજી ના હોઈ ત્યારે આ શાક બનાવી શકીએ ને ખુબ સ્વાદિષ્ટ બને છે ને બધા ને ભાવે પણ છે. Aarti Makwana -
ઢોકળી (Dhokli Recipe In Gujarati)
#cookpad India#cookpad Gujaratiસાંજે જ્યારે બહુ ચટાકેદાર ખાવાનું મન થાય ત્યારે અમે અવાર નવાર આવી ઢોકળી બનાવી ખાવાની મજ્જા લઈ એ છીએ તો આજે મેં બનાવી છે તો શેર કરું છું 😊😋😋😋 મસાલેદાર ઢોકળી Pina Mandaliya -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe in Gujrati)
#ઢોકળી બનાવવી હોય એટલે એકદમ સરળ. શાકમાં મસાલા ઉમેરી બાંધેલા લોટમાંથી લુઆ બનાવી ઢોકળી થાપીને મૂકી દો. બસ. Urmi Desai -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vivek Kariya -
-
-
સ્પીનેચ દાળ ઢોકળી (Spinach Dal Dhokli Recipe In Gujarati)
#CB1કોઈ પણ ડીશ માં પાલક ઉમેરવા થી તેમાં રહેલું હેલ્થ એલિમેન્ટ આપો આપ વધી જાય છે. મેં અહીં દાળ ઢોકળી બનાવી છે જેમાં મેં 1 નાનો ટ્વીસ્ટ આપ્યો છે. ઢોકળી બનાવવા માટે મેં પાલક નો ઉપયોગ કર્યો છે. હું રેગ્યુલર માં પણ પાલક રોટલી બનાવું જ છું તો મેં વિચાર કર્યો કે કેમ ના દાળ ઢોકળી માં પણ આ ટ્રાય કરું. તેથી આ વિચાર ને મેં અમલ માં મૂક્યો અને બનાવી સુપર હેલ્થી એવી પાલક (સ્પિનેચ) દાળ ઢોકળી. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ (10)