મેથી ના ઢેબરા (methi na dhebra Recipe in gujarati)

#CB6
શિયાળામાં મેથી ખૂબ સરસ આવે છે. મેથી માંથી બનતી વસ્તુઓ બનાવની અને ખાવાની બહુ મજા આવે છે. મેથી ના ઢેબરાં પણ આ જ કેટેગરી માં આવે છે. ઠંડી સાંજે ગરમ ગરમ મેથી ના ઢેબરાં ખાવાની મજા જ અલગ છે. અને બીજા દિવસે સવારે નાસ્તા માં તો અચૂક ખાવા જ પડે. મને બીજા દિવસે સવારે નાસ્તા માં ઠંડા ઢેબરાં અને ઘી બહુ ભાવે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. માઇક્રોવેવ માં ગોળ ને દહીં માં ઓગળી લો. 1 વાસણ માં લોટ, મસાલા, તેલ, મેથી, મરચું, લસણ અને દહીં માં ઓગાળેલો ગોળ નાખીને લોટ બાંધી લો.
- 2
લોટ ના ek સરખા લૂવા કરી લો. થોડું અટામણ લઈને ઢેબરાં વણી લો. ગેસ પર મધ્યમ આંચ પર ઢેબરાં તેલ થી શેકી લો. આવી રીતે બધા ઢેબરાં તૈયાર કરી લો. ચા, કોફી, અથાણાં, માખણ, ઘી, રાઈતા મરચાં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)