બીટ ગાજર નો હલવો (Beetroot Gajar Halwa Recipe In Gujarati)

Ashlesha Vora @cook_26502355
બીટ ગાજર નો હલવો (Beetroot Gajar Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બીટ અને ગાજર સરસ રીતે ખમણવું, ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકી એમાં ગાજર અને બીટ ને સાંતળવું, ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો અને ગાજર અને બીટ ને બાફવા દો.
- 2
બીટ અને ગાજર બફાઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરવી, ખાંડ ઓગળી એટલે તેને સરખું મિક્ષ કરવું અને તેમાં ઘીનું કીટ્ટુ ઉમેરો (કીટુ એ માવા ની ગરજ સારે છે) બીટનો હલવો એકદમ ઘટ્ટ થાય એટલે તેમાં ડ્રાયફ્રુટ ની કતરણ,ઇલાયચી પાઉડર, ચપટી ફૂડ કલર ઉમેરી અને ઘટ્ટ થવા દો.
- 3
તો આ તૈયાર છે બીટ ગાજર નો હલવો.... શિયાળા માટે હેલ્ધી મીઠાઈ છે.
Similar Recipes
More Recipes
- ડુંગળી ગાજર નુ રાયતુ (Dugri Gajar Raita Recipe In Gujarati)
- અડદ નાં લોટ નાં ફાફડા (Urad Flour Fafda Recipe In Gujarati)
- વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
- પાલક & મીક્ષ વેજીટેબલ મુઠીયા (Palak Mix Vegetable Muthia Recipe In Gujarati)
- મગ મેથી નું શાક (Moong Methi Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15748063








ટિપ્પણીઓ (2)