ડુંગળી ગાજર નુ રાયતુ (Dugri Gajar Raita Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

ડુંગળી ગાજર નુ રાયતુ (Dugri Gajar Raita Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમોળું દહીં
  2. 1 ચમચીજીરૂં પાઉડર
  3. 1 ચમચીચાટ મસાલો
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1/2 ચમચી ખાંડ
  6. મીડિયમ સાઇઝની ડુંગળી છીણી લેવી
  7. 1 ગાજર તે પણ છીણી લેવું
  8. 1લીલું મરચું ઝીણું સમારેલુ
  9. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીંને બરાબર ફેંટી લેવું તેમાં જીરું અને ચાટ મસાલો ખાંડ અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરી બરાબર હલાવી લેવું

  2. 2

    હવે ગાજર અને ડુંગળી આ દહીમાં ઉમેરી દેવા 1 લીલુ મરચું ઉમેરી દેવું ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી કોથમીર ભભરાવી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes