ડ્રાયફ્રુટ અડદિયા (Dryfruit Adadiya Recipe In Gujarati)

Kavita Lathigara @Chef_kavitalathigara
ડ્રાયફ્રુટ અડદિયા (Dryfruit Adadiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદના લોટમાં જી અને દૂધનો ધાબો દહીં બરાબર ચાળી લેવું પછી ઘી ગરમ કરી લોટને ધીમા તાપે શેકો
- 2
બાજુના ગેસ ઉપર ખાંડમાં પાણી ડૂબે તેટલું ઉમેરી એકથી દોઢ તારની ચાસણી બનાવી
- 3
ચાસણી થઈ ગયા પછી તેને થોડીક વખત ઠંડી થવા દેવી અને લોટ બરાબર ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી તેમાં ગુંદ અને ડ્રાયફ્રૂટ મિક્સ કરી બે મિનીટ સુધી હલાવો ઘી મા બધુ બરાબર શેકાઈ જાય મિશ્રણ ઠંડું થયા પછી અડદિયા નો મસાલો ઉમેરો
- 4
પછી ચાસણીને લોટ ભેગા કરી લેવા અને ઉપરથી કાજુના ટુકડા લગાડી ડેકોરેશન કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15756884




ટિપ્પણીઓ (9)