લચકો અડદિયા પાક (Lachko Adadiya Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ૧ કપ દૂધ ને ૧ કપ ઘી મિક્ષ કરી ગરમ કરી લોટ માં ધાબો દેવો.
- 2
હવે ઘી ગરમ થાય એટલે ધાબો દીધેલો લોટ તેમાં નાખી ધીમે તાપે સેકવો ને 1/2 સેકાઇ જાય એટલે તેમાં દૂધ નાખી પાછો સેક્તા રેવું.
- 3
હવે સેકાઈ જવા આવે એટલે ગેસ બંધ કરી દેવો ને આપને જેટલો લચકો કરવો હોય તેટલો અલગ કાઢી તેનાથી પોણી ખાંડ લેવી. કેમ્ કે મેં અડધા માં દરેલી ખાંડ નાખી બનાવ્યા છે.
- 4
ને તેની એક તાર જેટલી ચાસણી બનાવી.
- 5
હવે આપને જાવિંત્રિ ને ઈલાયચી પીસી રેડી રાખવાં ને ગુંદ પણ ઘી માં તળી રેડી રાખવો.
- 6
ને સુકો મેવો પણ રેડી રાખવો ને પછી હવે ચાસણી માં સેકેલો લોટ ને મસાલા નાંખી મિક્ષ કરવું.
- 7
હવે બધું મિક્ષ થઈ જાય એટલે માથે છાંટવા માટેના મસાલા રેડી રાખવાં.
- 8
હવે માથે ખસખસ સૂકોમેવો ને ગુંદ છાટી ગરમાગરમ સર્વ કરો.
આ રિતે રેડી છે આપનો લચકો અડદિયા પાક. જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લચકો અડદિયા (Lachko Adadiya Recipe In Gujarati)
શિયાળામાં અમુક મિઠાઈ ખાવાની મજા જ આવે છેઅડદીયા બધા જ બનાવતા હોય છેગરમ લચકો કે લાડુમે અહીં લાઈવ અડદિયા નો લચકો બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7Week7 શિયાળા ની ફૂલ ગુલાબી ઠંડીમાં અડદિયા ખાવાથી શરીરમાં ગરમાવો અને નવી ઉર્જા આવે છે બળવર્ધક છે અને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. Sudha Banjara Vasani -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujarati શિયાળા માં લગ્ન સરા ની સીઝન માં અડદિયા એ એવરગ્રીન મીઠાઈ છે પછી એ લચકો હોય કે જમાવેલા .આમ ,અડદિયા પાક એ જૂના જમાના થી પ્રસંગો માં બનતી પ્રચલિત અને પારંપારિક મીઠાઈ છે . Keshma Raichura -
-
-
-
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Winterશિયાળામાં અડદિયા પાક ખાવાની મજા જ કંઈક જુદી છે.👌👌 Shah Prity Shah Prity -
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Trendingઅડદિયા પાકઅડદિયા શિયાળા નું ટોનિક છે. અડદિયા શરીર માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પાક છે.આજે મેં કાચી ખાંડ ના અડદિયા બનાવ્યા છે.જે ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#અડદિયા પાક # Happy cooking૮/૧/૨૦૨૧ટ્રેડિંગ વાનગી Jayshree Chauhan -
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#CB7Week7CookpadindiaCookpadgujaratiસ્વાસ્થ્યવર્ધક ગોળનો બનાવેલ અડદિયા પાકપુષ્ટિકારક હેલ્ધી ગોળ થી બનાવેલ અડદિયા પાક Ramaben Joshi -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (10)