ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

#PG
ગાજરનો હલવો શિયાળાની સિઝનમાં બને છે અને ગાજરમાંથી આપણને વિટામિન A સારી માત્રામાં મળી રહે છે જે આંખ અને સ્કિન માટે ફાયદાકારક છે મારા ઘરમાં ગાજરનો હલવો બધાને પ્રિય છે . આજે હું તમારી સાથે શેર કરી રહી છું. ગાજરના હલવાની રેસિપી

રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં ઘી લઈ તેમાં ખમણેલું ગાજર ઉમેરી પાંચ મિનિટ સુધી સાંતળો. થોડું થયા બાદ જ તેમાં દૂધ ઉમેરી ધીમે તાપે હલાવી દસ મિનિટ સુધી પકાવો.
- 2
હલવો થોડો પાકી ગયા બાદ તેમાં ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેને ધીમા તાપે હલાવી થોડીવાર પકાવી લો.
- 3
- 4
થોડું થયા બાદ સાઇડમાં થોડું ઘી ગરમ કરી તેમાં કાજુ બદામ અને કિસમિસ સાંતળીને હલવા પર રેડી દો. જેથી આપણો હલવો ખૂબ સ્વાદિષ્ટ બનશે.
- 5
તો તૈયાર છે ગાજરનો હલવો સર્વ કરવા માટે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ