કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals

#WK1

રાજા રાની પરાઠા સુરતના ફેમસ સ્ટ્રીટ ફૂડ પરાઠા છે. જે શિયાળામાં લીલી ડુંગળી અને લીલું લસણ સારુ મળતું હોવાથી ગરમમાં ગરમ ખાવાની મજા આવે છે. અને બાળકોને હેલ્ધી ફૂડ ખવડાવવા માટે સારો ઓપ્શન છે.

#WK1

રાજા રાની પરાઠા સુરતના ફેમસ સ્ટ્રીટ ફૂડ પરાઠા છે. જે શિયાળામાં લીલી ડુંગળી અને લીલું લસણ સારુ મળતું હોવાથી ગરમમાં ગરમ ખાવાની મજા આવે છે. અને બાળકોને હેલ્ધી ફૂડ ખવડાવવા માટે સારો ઓપ્શન છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦મિનિટ
૪ લોકો માટે
  • ૧ કપઘઉંનો લોટ
  • ૧ કપમેંદાનો લોટ
  • ૧/૨ કપચણાનો લોટ
  • ૨ ચમચીરવો
  • ૨ ટેબલ સ્પૂનતેલ
  • ૧બારીક સમારેલી કોબી
  • ૧બારીક સમારેલું ગાજર
  • ૧બારીક સમારેલી લીલી ડુંગળી
  • ૧/૨ કપબારીક સમારેલું લસણ
  • ૪થી૫ નંગ બાફેલા બટાકા
  • ૧કેપ્સીકમ બારીક સમારેલું
  • ૧ કપબારીક સમારેલી કોથમીર
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૧ કપચીઝ
  • ૧ ટેબલ સ્પૂનબટર
  • ૧ ચમચીકાશ્મીરી મરચું
  • ૨ ચમચીસેઝવાન ચટણી
  • ૧ ચમચીચાટ મસાલો
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૨ ચમચીધાણાજીરું પાઉડર
  • ૧ ચમચીલીલા મરચાની પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦મિનિટ
  1. 1

    સૌ પ્રથમ જણાવ્યા મુજબ ત્રણેય લોટ મિક્સ મીઠું અને તેલ ઉમેરી લોટ બાંધી તૈયાર કરો.

    રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ જણાવ્યા મુજબ શાકભાજી તૈયાર કરી મિક્સ કરી દો. ત્યારબાદ તેમાં ખમણેલું પનીર, ચીઝ, કાશ્મીરી મરચું, ગરમ મસાલો, ચાટ મસાલો, મરચાની પેસ્ટ, સમારેલી કોથમીર ચીલી સોસ અથવા સેઝવાન ચટણી મીઠું ઉમેરી મિક્સ કરી લો.

    રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તૈયાર કરેલા લોટની રોટલી બનાવી 2 ચમચા જેટલું સ્ટફિંગ ફરી પેક કરીને પરાઢા તૈયાર કરી લોઢી પર તેલ અથવા તો ઘી લગાડી મીડીયમ આજ પર બંને બાજુ શેકી લો.

    રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તે જ લોટીમાં એક ચમચી બટર લઈ તૈયાર કરેલું સ્ટફિંગ લઈ લચકા જેવું થાય તેમ શેકી લો. ત્યાર બાદ તૈયાર કરેલા પરોઠા પીઝા ની જેમ કટીંગ કરી તેના પર આ સ્ટફિંગ પાથરી દો.

    રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ પરોઠા પર માયોનીઝ અને ચીઝથી ગાર્નિશ કરી ચટણી અને સોસ સાથે સર્વ કરો.

    રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Niral Sindhavad
Niral Sindhavad @nirals
પર December 31, 2021 16:57

ટિપ્પણીઓ (12)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
February 07, 2022 16:53
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાજારાણી પરાઠા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ઉંબાડિયું / ઉબાડિયું (Ubadiyu recipe in Gujarati)
  2. ભરેલા મરચાંના ભજીયા (Stuffed Chilli Fritters recipe in Gujarati)
  3. ખજૂર આમલીની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
  4. કાટલું (Katlu Recipe In Gujarati)
  5. ડબલ તડકા બાજરાની ખીચડી (Double Tadka Bajra khichdi recipe in Gujarati) (Jain)
  1. પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
  2. રાયતાં મરચાં (Raita Marcha Recipe In Gujarati)
  3. કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
  4. હોમમેડ સૂંઠ પાઉડર (Homemade Sunth Powder Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15782977
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close