પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ ઘઉંનો લોટ
  2. 1વાટકો પાલક પ્યુરી
  3. 1 ચમચીઆદુની પેસ્ટ
  4. 1 ચમચીલીલા મરચાં ની કટકી
  5. 1 ચમચીલસણની પેસ્ટ
  6. 3/4 ચમચીમરી પાઉડર
  7. 2 ચમચીતેલ મોણ માટે
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. પરોઠા શીખવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાથરોટમાં લોટ લો. પછી ઉપર મુજબ બધી સામગ્રી તેમજ પાલક પ્યૂરી ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    એ પછી તેમાં જરૂર જ પાણી ઉમેરી પરોઠાનો લોટ બાંધી લો પછી દસ મિનિટ રાખી દો.

  3. 3

    હવે પરોઠાને વણી લો.

  4. 4

    હવે લોઢી ગરમ કરી ને પરોઠા ને બન્ને બાજુ તેલ લગાવી મીડીયમ ફ્લેમ પર શેકી લો.પછી પ્લેટમાં કાઢી લો.

  5. 5

    તૈયાર છે પાલક પરોઠા

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes