સોજી નો ઉપમા (Sooji Upma Recipe In Gujarati)

Annu. Bhatt @Anuradha_Bhatt
નાના બાળકો અને મોટા માટે એક હેલ્ધી રેસિપી છે જે હું અહીંયા શેર કરવા માંગુ છું..
સોજી નો ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
નાના બાળકો અને મોટા માટે એક હેલ્ધી રેસિપી છે જે હું અહીંયા શેર કરવા માંગુ છું..
રાંધવાની સૂચનાઓ
- 1
રવાને ધીમા તાપે શેકી લેવો પાંચ-સાત મિનિટ માટે
- 2
પાણી પણ ગરમ કરી લેવું..
- 3
એક કડાઈમાં તેલ 3 ટેબલ સ્પૂન ગરમ કરવા મૂકો તેમાં રાઈ નાખો.. રાઈ ફૂટે એટલે અડદના દાણા તેલમાં એડ કરો.. પછી લાંબી સમારેલી ડુંગળી એડ કરો.
- 4
લીલા મરચા લીમડો કાજુ દ્રાક્ષ એડ કરો.. થોડું સોટે થવા દો મીઠું થોડું એડ કરો..
- 5
પછી રવો એડ કરો અને થોડો શેકાયા પછી પાણી એડ કરો..
- 6
ઉપર વિડીયો છે એમ કડાઈ ની કિનારી છોડવા માડે.. ત્યારે આપણો ઉપમા રેડી છે હવે સર્વ કરી અને આનંદ લો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15793047











ટિપ્પણીઓ (8)