સોજી નો ઉપમા (Sooji Upma Recipe In Gujarati)

Annu. Bhatt @Anuradha_Bhatt
નાના બાળકો અને મોટા માટે એક હેલ્ધી રેસિપી છે જે હું અહીંયા શેર કરવા માંગુ છું..
સોજી નો ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
નાના બાળકો અને મોટા માટે એક હેલ્ધી રેસિપી છે જે હું અહીંયા શેર કરવા માંગુ છું..
રાંધવાની સૂચનાઓ
- 1
રવાને ધીમા તાપે શેકી લેવો પાંચ-સાત મિનિટ માટે
- 2
પાણી પણ ગરમ કરી લેવું..
- 3
એક કડાઈમાં તેલ 3 ટેબલ સ્પૂન ગરમ કરવા મૂકો તેમાં રાઈ નાખો.. રાઈ ફૂટે એટલે અડદના દાણા તેલમાં એડ કરો.. પછી લાંબી સમારેલી ડુંગળી એડ કરો.
- 4
લીલા મરચા લીમડો કાજુ દ્રાક્ષ એડ કરો.. થોડું સોટે થવા દો મીઠું થોડું એડ કરો..
- 5
પછી રવો એડ કરો અને થોડો શેકાયા પછી પાણી એડ કરો..
- 6
ઉપર વિડીયો છે એમ કડાઈ ની કિનારી છોડવા માડે.. ત્યારે આપણો ઉપમા રેડી છે હવે સર્વ કરી અને આનંદ લો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વોલનટ ઉપમા (Walnut Upma Recipe in Gujarati)
#cookpad Gujarati#Walnut#વૉલનટ ઉપમાઉપમા એ ખૂબ પ્રચલિત મોર્નિંગ બ્રેકફાસ્ટ છે જે ખૂબ હેલ્ધી હોય છે સાઉથ ઇન્ડિયન ડીશ હોવા છતાં સર્વત્ર પ્રચલિત છે.આજે એમ વેરિયેશન કારી ને હું અખરોટ નો ઉપયોગ કરી ને એને વધારે હેલ્ધી બનાવી રહી છું તો જોઈએ રેસિપિ. Naina Bhojak -
સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
#RC2#week2સર્વ વ્યાપી સ્વાદમાં ઉત્તમ "ઉપમા"સાઉથ ઇન્ડિયન રેસિપી છે. પરંતુ ઘરમાં બધાની ફેવરિટ માટે આ હેલ્ધી ઉપમા મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અવારનવાર ઘરમાં બને છે. Ranjan Kacha -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3#ઉપમા એક હેલ્થ માટે ફાયદાકારક છે નાના મોટા બધા ને ભાવે એવી વાનગી છે Megha Thaker -
ઉપમા (Upma Recipe In Gujarati)
મમ્મી ની રેસિપીમમ્મી પાસે થી સીખી ને બનાવી છેઆ રીતે બનાવશો તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશેતો આવો જોઈએ કઈ રીતે બને છેજનરલી બધા ના ઘરે ઉપમા બનતો જ હોય છેઆ નાસ્તા માટે બનાવે છે બધાઉપમા માટે જીણો રવો લેવોતમે રવા ને સેકી ને કાચની બોટલમાં ભરી ને સ્ટોર પણ કરી શકો છોજ્યારે તમે બનાવો હોય ત્યારે ફટાફટ બની જશે#RC2#Whiterecipes#week2 chef Nidhi Bole -
સોજી ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
#નાસ્તા રેસીપીસવાર ના નાસ્તા ફ્રેશ ગરમ .પોષ્ટિક હોય તો આખા દિવસ દરમ્યાન ટમી ફુલ હોય છે અને કામ કરવાની ક્ષમતા વધી જાય છે ઉપમા ના નાસ્તા સારા ઓપ્સન છે.. Saroj Shah -
ઉપમા(Upma Recipe in Gujarati)
#trend#week3ઝટપટ બની જતી વાનગી માની આ ઉપમા માં મે વેજીટેબલ નાખી એને હેલ્ધી બનાઈ છે જે ડાય ટ કરવા વાળા માટે ખૂબ ઉપયોગી છે. Dipika Ketan Mistri -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તો કરવો હોય કે કઈક હેવી જમવામાં આવ્યું હોય અને સાંજે હલકું ખાવાની ઈચ્છા થઈ જાય તો ઉપમા બેસ્ટ ઓપ્શન છે. Deepika Jagetiya -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#ff1#NoNFriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5સવાર ના નાસ્તા માં બનતી એકદમ હેલ્થી અને સરળ વાનગી છે, આ એક South Indian વાનગી છે પણ લગભગ બધાં ના ઘર માં કોઈ ને કોઈ ચેન્જ સાથે બનતી જ હસે...મરી રેસિપી શેર કરું છુ.. Kinjal Shah -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમાસવારે નાસ્તામાં ઉપમા બધાના ઘરે થતો જ હોય છે તે એકદમ હેલ્ધી અને પચવામાં સરળ છે છતાં આ ઉપમા માં રતલામી સેવ ઝીણી સેવ તીખીબુંદી અને મસાલા શીંગ નાખી ને તેને હેવી બનાવી શકાય છે Jayshree Doshi -
-
ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
A simple but very tasty n easy to make breakfast dish...#GA4#WEEK5#CookpadGujarati#ઉપમા#cookpadindiaSonal Gaurav Suthar
-
બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati)
ઘણા વખત પછી આ રેસિપી લખવા માટે પ્રેરાઈ રહી છું,ગઈ કાલે મારા સન નો બર્થડે હતો,તો મે બટાકા સુજી રોલ બનાવ્યા હતા , જેની રેસિપી હું શેર કરું છું,તમે પણ બનાવજો ,ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે, Sunita Ved -
વેજ મંચુરિયન (Manchurian Recipe In gujarati)
#મોમ#વીકમીલ1#સ્પાઇસિ#રોટીસ વેજ મંચુરિયન આમ તો મેંદાના લોટના બને છે. પણ હું મેંદાના લોટને avoid કરું છું. કેમ મેંદો છે એ શરીર માટે ખૂબ ખરાબ વસ્તુ છે. માટે મેં ઘઉંનો જાડો લોટ use કરેલો છે. જે ખુબ સરસ બને છે અને ટેસ્ટમાં પણ હેલ્ધી છે અને તંદુરસ્તી માટે પણ હેલ્ધી છે. અને બાળકો પણ ખુબ હોંશે હોંશે ખાઇ લે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
ઉપમા(upma Recipe in Gujarati)
ઉપમા એક સાઉથ ઈન્ડિયન ડીશ છે. પણ એ ગુજરાતીઓ ની ફેમસ ડીશ થઈ ગઈ છે. એનું કારણ એ હોઈ શકે કે એ એક પૌષ્ટિક તેમજ સ્વાદિષ્ટ ડીશ છે.તેમજ ઉપમા પચવામાં પણ હલકી છે. એનો સ્વાદ નાના મોટા સહુને ભાવે એવો હોવાથી સહુને અનુકુળ આવે છે. ઉપમા ને ઘણી બધી રીતે બનાવાય છે. મેં અહીં રવાની ઉપમા બનાવી છે.રવાની ઉપમા પણ બે રીતે બને છે. દહીં વાળી અને દહીં વગરની સાદી ઉપમા. મેં રવાની દહીં વાળી ઉપમા બનાવી છે.ઉપમા સવારના નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવી શકાય છે.#trend3 Vibha Mahendra Champaneri -
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
વેજી. ડ્રાયફ્રુટ પુલાવ
#રાઈસ#ઇબુક૧ હેલ્લો.. દોસ્તો. આજે રાઈસ રેસિપી માં મને માંરો ફેવરિટ પુલાવ બનાવ્યો છે.મારો ઓલ ટાઈમે ફેવરેટ. જેને કઢી અને ગ્રેવી વાળા શાકસાથે સર્વ કરાય છે. Krishna Kholiya -
-
કોર્ન ઉપમા (Corn Upma Recipe In Gujarati)
#GA4 #Week5#આ રેસિપી આમ તો સાઉથ ઇન્ડિયન છે પણ ગુજરાતના દરેક ઘરમાં ખવાય છે ઉપમા જુદી જુદી ઘણી જાતની બને છે વેજીટેબલ કાંડા ટામેટા વગેરે બને છે પણ મેં આજે કોર્ન માથી બનાવી છે જે ખુબ જ ટેસ્ટી બને છે તેને કોપરાની ચટણી સાથે સર્વ કરી છે Kalpana Mavani -
-
વેજિટેબલ મેગી મસાલા ઉપમા
#નાસ્તોનાના મોટા સૌને ભાવતી મેગી અને ઉપમા જેને મે થોડું ટ્વીસ્ટ કરી ને બનાવી વેજિટેબલ મસાલા મેગી ઉપમા. જે એકદમ સરળ રીતે બની જાય છે Upadhyay Kausha -
-
ઉપમા(Upma recipe in Gujarati)
આજે નાસ્તામાં મેં ઉપમા બનાવી, ઉપમા ને હેલ્ધી બનાવવા માટે બીટ નો ઉપયોગ કરતા કલર એકદમ નીખરી આવ્યો છે... Sonal Karia -
સોજી ઓટ્સ ઢોકળા (Sooji Oats Dhokla Recipe In Gujarati)
૩૦ મિનિટ માં બનતો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. #DRC Rinku Patel -
"મેથી ઉપમા" (METHI Upma Recipe in Gujarati)
#GA4#WEEK19#METHIસવાર માં ગરમ ગરમ ઉપમા ખાવું એ બધા ને ગમતું હોય છે અને હેલ્થ માટે પણ સારું ગણાય છે તો આજે હું તમારી માટે સ્વાદિષ્ટ અને હેલ્ધી નાશ્તાનો બેસ્ટ વિકલ્પ લઈને આવી છું જે "મેથી ઉપમા " છે..તમે પણ આ રેસિપી બનાવજો. Dhara Kiran Joshi -
સોજી નો શીરો (Sooji Shiro Recipe in Gujarati)
આ શીરો લગભગ એવું કોઈ ના હોય જેને નહી ભવતો હોય...ભગવાન ને પણ આ શીરો ધરાવાય છે. કથા, પૂજા કે માતા ની આરતી માં પણ એનો પ્રસાદ હોય જ. મારા ઘર માં બધાં નો ભાવતો છે. Kinjal Shah -
-
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
Trend3મે અહી સાઉથ ઈન્ડિયન વેજીટેબલ ઉપમા બનાવ્યા છે,બહુ જ સરસ લાગે છે. Velisha Dalwadi -
ખાટા અથાણા નો મસાલો (Khata Athana Masala Recipe In Gujarati)
મિત્રો અત્યારે અથાણાની સીઝન ચાલી રહી છે તો હું અહીંયા અથાણાનો મસાલો ઘરે કેવી રીતે બનાવો તેની રેસિપી શેર કરુ છું પરફેક્ટ માપ સાથે Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15793047
ટિપ્પણીઓ (8)