આમળાને ધોઈને સુધારી લેવા ત્યારબાદ તેમાં મીઠું અને હળદર ચડાવી દેવા.
2
ચાર દિવસ પછી આમળા મીઠું અને હળદર સરસ ચડી જશે. આમળા દિવસમાં એકવાર સરસ હલાવી લેવા. આ આમળાને કાચ ની બોટલ ભરી લેવું. બોટલ માં ભરતી વખતે થોડું પાણી ઉમેરી દેવું. જેથી આમળા લાંબો સમય સુધી સારા રહે છે.
ટિપ્પણીઓ