શીંગદાણા બટાકા નું શાક (Shingdana Bataka Shak Recipe In Gujarati)

Pinky bhuptani @cook_26759260
શ્રાવણ મહિનામાં જુદા જુદા શાક બનાવો આ શીંગદાણા બટેટાનું શાક એકદમ જલ્દી અને ટેસ્ટી બને છે. આ શાક દહીં સાથે અથવા ફરાળી ચેવડો સાથે સરસ લાગે છે.
શીંગદાણા બટાકા નું શાક (Shingdana Bataka Shak Recipe In Gujarati)
શ્રાવણ મહિનામાં જુદા જુદા શાક બનાવો આ શીંગદાણા બટેટાનું શાક એકદમ જલ્દી અને ટેસ્ટી બને છે. આ શાક દહીં સાથે અથવા ફરાળી ચેવડો સાથે સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાની છાલ ઉતારી સમારી લો. એક કુકરમાં તેલ મૂકી તેમાં જીરુ થી વઘાર કરી બટાકા શીંગદાણા નાખી બધો મસાલો નાખી દો. બટાકા ડુબે એટલું પાણી નાખી કુકરમાં ત્રણ સીટી કરી લેવી. શીંગદાણા બટાકા અથવા બધા મસાલા આપણા સ્વાદ પ્રમાણે નાખી શકાય છે. કુકર ખોલીને ગરમાગરમ શાક દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા અને શીંગદાણા નું ફરાળી શાક (Bataka Shingdana Farali Shak Recipe In Gujarati)
એકાદશી કે ઉપવાસ માં આ શાક સાથે ફરાળી ચેવડો દહીં અને તરેલા મરચાં સાથે ખાવાની મજા આવે છે.તો મેં આજે ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3રેડ કલરબટાકા નું શાક બધાને ફેવરીટ હોય છે અને અમારા ઘરમાં આ શાક છાલ સાથે જ બને છે જે પરોઠા ભાખરી અથવા તો ખીચડી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Guajrati)
#AM3આ શાક લચકા પડતું સરસ બને છે એમાં લસણ આગળ પડતું નાખવાથી ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપીશ્રાવણ માસ એકાદશી સ્પેશિયલ#SJR : શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાકઉપવાસ માં આ ફરાળી શાક અને દહીં સાથે તરેલા મરચાં હોય એટલે બીજા કશા ની જરૂર ન પડે. તો આજે મેં ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
શીંગદાણા અને બટાકા ની ફરાળી ખીચડી (Shingdana Bataka Farali Khichdi Recipe In Gujarati)
#SJR#FDSમિત્રો આપણે શ્રાવણ મહિનો કરતાં હોઈએ ત્યારે આપણે સાબુદાણાની ખીચડી તો બનાવતા જોઈએ છીએ પણ મેં આજે મેં મારા ફ્રેન્ડ કોમલબેન ભટ્ટ માટે કંઈક નવું બનાવવાનું વિચાર્યું તો આજે મેં એના માટે બટાકા અને શીંગદાણા ની ફરાળી ખીચડી બનાવી છે જે બનાવવામાં એકદમ સરળ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણે આને ફરાળી ચેવડો પણ કહી શકીએ છીએ Rita Gajjar -
પાલક બટાકા નું શાક (Palak Bataka Shak Recipe In Gujarati)
પાલક બટેટાનું શાક સ્વાદિષ્ટ અને જલ્દી બની જાય એવી રીતે બનાવશું. Pinky bhuptani -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : બટાકા નું ફરાળી શાકએકાદશી ના દિવસે મારા ઘરે રસાવાળુ ફરાળી શાક બને જ કેમકે બધા ને શાક માં ફરાળી ચેવડો અને દહીં નાખીને બહું જ ભાવે. તો આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
ફરાળી બટાકા નું શાક (Farali Bataka Shak Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#જન્માષ્ટમી#cookpadgujarati#Cookpadindiaજન્માષ્ટમી એ ઘર માં બધી ફરાળ ની જ વાનગી બને છે તો આજે ફરાળી બટાકા ના શાક ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
લસણિયા બટાકા નું શાક (Lasaniya Bataka Shak Recipe In Gujarati)
#AM3#cookpadindiaઆ નાના નાના બટાકા આવતા હોઈ ત્યારે આ લસણીયા બટાકા નું શાક ખુબજ ટેસ્ટી બને છે.અને અત્યારે કેરી ના રસ સાથે આ શાક નું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે. Kiran Jataniya -
બટાકા નું છાલ વાળું શાક (Bataka Chal Valu Shak Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીઅત્યારે નવા બટાકા આવે છે જેની છાલ એકદમ પાતળી હોય છે. તો આજે છાલવાળા બટેટાનું ગુજરાતી ગળચટ્ટું શાક બનાવ્યું છે. લીલું લસણ અથવા લસણની પેસ્ટ નાંખી સરસ શાક બને પણ આજે બેસતા મહિનાનાં થાળ ધરવાનો હોઈ લસણ નાંખ્યું નથી છતાં ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Dr. Pushpa Dixit -
રસાવાળુ બટાકા નું ફરાળી શાક (Rasavalu Bataka Farali Shak Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી#FR રસાવાળુ બટાકા નુ ફરાળી શાકફરાળમાં છોકરાઓને તો બટાકા નું ફરાળી શાક જોઈએ જ . છોકરાઓ એમાં સાથે ફરાળી ચેવડો નાખી અને ખાય. Sonal Modha -
ભરેલાં કાંદા બટાકા નું શાક (Bharela Kanda Bataka Shak Recipe In Gujarati)
ભરેલાં કાંદા-બટાકા નું શાક એ કાઠિયાવાડી શાક છે. દહીં અને કાંદા માં ભરેલા પૂરણ ની મસ્ત મુલાયમ gravy બને છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે. Dhaval Chauhan -
બટાકા કોફતા વટાણા વીથ પાલક દહીં કરી
#શાક આ રેસીપી તમને કયાંય પણ જોવા નહીં મળે. આ વાનગી મેં બનાવી છે.સ્પેશિયલ મારા મિત્રો માટે તૈયાર કરી છે. એકદમ નવી વાનગી બનાવો એકવાર તમારા રસોડા માં " બટાકા કોફતા વટાણા વીથ પાલક દહીં કરી " એકદમ ટેસ્ટી અને હેલ્દી શાક.. Urvashi Mehta -
ભરેલા રીંગણા બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3આ ખુબજ ટેસ્ટી શાક બને છે જે રોટલા અને રોટલી બંને સાથે સરસ લાગે છે Pooja Jasani -
ટિંડોરા બટાકા નું સંભારીયું શાક (Tindora Bataka Sambhariyu Shak Recipe In Gujarati)
#SVCઆ ગુજરાતી ઉનાળું શાક , રસ-રોટલી સાથે બહુજ સરસ લાગે છે અને બનવામાં બહુજ સહેલું છે. Bina Samir Telivala -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#AM3ભરેલ બટાકા નું શાક ટેસ્ટી અને ચટપટું બને છે જે ગરમ ગરમ રોટલી કે રોટલા સાથે સરસ લાગે છે Kajal Rajpara -
શીંગદાણા બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
#WLD#MBR7#week7 ફરાળી વાનગી માં વિવિધતા લાવવા માટે મે દાણા,બટાકા નું ગ્રીન શાક બનાવ્યું છે. Varsha Dave -
ભરેલા રીંગણ બટાકા ડુંગળી નું શાક (Bharela Ringan Bataka Dungli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે બધાને સાદુ જમવું હોય ત્યારે મોટા ભાગે આ શાક રોટલી રોટલી કે ભાખરી અથવા પરોઠા સાથે વારંવાર બને છે.Bhoomi Harshal Joshi
-
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#WLD#MBR7 આ શાક કુકર માં ખૂબ જ ઝડપ બની જાય છે અને ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
તીખું તમતમતુ સ્વાદિષ્ટ બટેટાનું શાકઆ શાકમાં જો રાઈ ન ઉમેરીએ તો આ શાકનો ઉપયોગ ફરાળમા પણ કરી શકાય છે. Alpa Chotai -
ગોળ- કોકમવાળું બટાકા નું શાક
#SJRઍક સિમ્પલ પણ ટેસ્ટી શાક જે રાત્રે જમવામાં ભાખરી સાથે બહુજ સરસ લાગે છે.આ શાક માં કાંદા-લસણ નો બિલકુલ ઉપયોગ થતો નથી એટલે શ્રાવણ મહિનામાં અમારા ઘરે વારંવાર બનતું હોય છે. Bina Samir Telivala -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
બહુ જ સરસ લાગે છે અલગ રીત થી બનાવ્યું છે.. Sangita Vyas -
ડુંગળી બટાકા નું શાક(Dungali Bataka Shak Recipe In Gujarati)
જ્યારે ઘરમાં લીલા શાકભાજી ન હોય અને ખરીદી કરવા જવાનો સમય ન હોય ત્યારે બનાવો આ શાક પરોઠા સાથે ખુબ જ સરસ લાગે છે Sonal Karia -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7 જ્યારે ઘરમાં લીલા શાકભાજી ના હોય ત્યારે આ કાંદા બટેકાનું શાક બેસ્ટ ઓપશન છે...ખીચડી...ભાખરી...પરાઠા સાથે સરસ લાગે છે...આ શાક બધાને જ મનપસંદ છે... Sudha Banjara Vasani -
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6કાઠીયાવાડી દુધી બટેટાનું શાક. @Darshcook_29046696Darshna Pandya -
સેવ ટામેટા નું શાક (Sev tameta nu shak recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ1સેવ ટામેટા નું શાક ખૂબ જ જલ્દી બની જતું શાક છે.. જે રોટલી અથવા રોટલા સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે😊 Hetal Gandhi -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક થીક રસા વાળુ અને થોડું spicy બનાવ્યું છે.રોટલી ભાત સાથે ખાવાની બહુ મજા આવે..આમા મેં રીંગણ અને બટાકા ને મોટા પીસ માં કાપ્યા છે અને કુકર મા બનાવ્યું છે જેથી શાક લોચો નથી થયું અને પીસ આખા રહ્યા છે.. Sangita Vyas -
ટિંડોળા બટાકા ટામેટાં નું શાક (Tindora Bataka Tomato Shak Recipe In Gujarati)
ટિંડોરા નો સંભારો ઉપરાંત શાક પણ સરસ બને છે. Varsha Dave -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે.. Sangita Vyas -
દુધી બટાકા નું શાક(Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6વાનગી નંબર 1દુધી બટેટાનું શાકમસાલેદાર એકદમ સ્વાદિષ્ટ ખટમીઠું દુધી બટેટાનું શાક Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15851418
ટિપ્પણીઓ