મેથીની ભાજીની પૂરી (Methi Bhaji Poori Recipe In GujaratI)

Chaitali Vashi @chaitali1234
મેથીની ભાજીની પૂરી (Methi Bhaji Poori Recipe In GujaratI)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ ઘઉંનો લોટ લેવ. તેમાં તેલ; મરચું; મીઠું; વરિયાળી; તલ; મેથીની ભાજી સમારેલી નાખો.
- 2
Badhi સામગ્રી મિક્સ કરીને જરૂર મુજબ પાણી નાખો. અને પૂરીનો લોટ બાંધો.
- 3
Aa રીતે લોટ બંધાઈ જાય એટલે તેમાંથી પૂરી બનાવાના ચપાટીયા પાડો
- 4
પછી લોટ લઈ ને એકડમ પાતળી પૂરી વણો. જેથી તરતી વખતે કડક થાઈ. અને નાસ્તા પણ સારી લાગે
- 5
મેથીની પૂરી રેડી.
Keywords
Similar Recipes
More Recipes
- ચીઝી પીઝા બન (Cheese Pizza Bun Recipe In Gujarati)
- બ્રોકોલી ચીઝ સ્ટફ પરાઠા (Broccoli Cheese Stuffed Paratha Recipe In Gujarati)
- આમળા અને ફુદીના નુ શરબત (Amla Pudina Sharbat Recipe In Gujarati)
- તંદુરી વેજ પનીર ઈડલી ટીકા (Tandoori Veg Paneer Idli Tikka Recipe In Gujarati)
- લીલા ચણા નું શાક (Lila Chana Nu Shak recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15907665












ટિપ્પણીઓ (2)