કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર

#FFC5

#FFC5

વધુ વાંચો

પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર

#FFC5

#FFC5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૨ વ્યક્તિ
  • ૧ઝૂડી મોટા પાન વાડી પાલક
  • ૧બાઉલ ચણાનો લોટ
  • ૧ ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  • ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  • ૧ટી સ્પુન મરચું પાઉડર
  • ૧ટી સ્પુન હળદર પાઉડર
  • ૧ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  • ૧/૪ટી સ્પૂન સોડા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧ ટેબલ સ્પૂનતેલ
  • વઘાર માટે
  • ૨ ટેબલસ્પૂનતેલ
  • ૧ ટી સ્પૂનરાઈ
  • ૧ ટી સ્પૂન જીરું
  • ર નંગ સુકા મરચા
  • ૧ લીલુ મરચું સમારેલુ
  • ૧૦-૧૨ મીઠા લીમડાના પાન
  • ૧ટી સ્પુન તલ
  • ૧/૨ટી સ્પુન હીંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાલકના પાનને સારી રીતે ધોઈને એકદમ કોરા કરી નાંખવા.

    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાલકના પાન ની સાઇડ પર રાખીને લોટ તૈયાર કરી લેવો તેના માટે ચણાના લોટમાં દળેળી ખાંડ, લીંબુનો રસ, મીઠું, મરચુ, હળદર પાઉડર, આદુ-મરચાની પેસ્ટ, તેલ, સોડા ઉમેરી થોડું જાડું એવું ખીરું તૈયાર કરી લેવુ.

    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાલકના પાન ની એક પાન ઉપર લોટ લગાડી તેની બાજુમાં બીજું પાન રાખી તેના ઉપર લગાડવો એવી રીતે પાંચ પાન બાજુમાં રાખી લોટ લગાડવો અને રોલવાળી લેવા.

    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આવી રીતે બધા પાન લોટ લગાડીને રોલવાળી લેવા.

    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તે દરમિયાન સ્ટીમરમાં પાણી મૂકી પાણી ઉકળે એટલે બધા રોલ તેમાં બાફવા મૂકી દેવા.

    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    દસ મિનિટ રોલને બફાવા દેવા. થઈ જાય એટલે ઠંડા થવા દેવા.ગરમ હશે તો બરાબર કટ નહીં થાય.

    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    રોલ ઠંડા થઇ ગયા પછી તેને એક સરખા કટ કરી લેવા.

    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ-જીરું નાખવા રાઈ જીરુ તતડે એટલે તેમાં સૂકા મરચાં લીલા મરચા મીઠા લીમડાના પાન હીંગ.નાખી તેમાં રોલના ટુકડા નાખી દેવા થોડીવાર કડક થવા દેવા ત્યારબાદ પીરસવા.

    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
પર March 07, 2022 11:57
જામનગર

ટિપ્પણીઓ (3)

Swaminathan
Swaminathan @Swami_180828
March 07, 2022 14:58
Yummy dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પાત્રા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
  2. દૂધી બટાકા નુ શીંગદાણા વાળુ શાક (Dudhi Bataka Shingdana Valu Shak Recipe In Gujarati)
  3. વેજીટેબલ દલિયા (Vegetable Daliya Recipe In Gujarati)
  4. રાજસ્થાની પંચમેલ ડબલ તડકા દાળ (Rajasthani Panchmel Double Tadka Dal Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ ગાજર મૂળા અથાણું (Gajar moola athanu recipe Gujarati)
  1. મેથીની ભાજી રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
  2. મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
  3. વેજીટેબલ દલિયા (Vegetable Daliya Recipe In Gujarati)
  4. હાંડવો (Handvo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16043948
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close