મેથીની ભાજી રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)

Mayuri Pancholi
Mayuri Pancholi @Mayuri_1729
Vadodara

#JC

મેથીની ભાજી રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#JC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 250 ગ્રામમેથી ની ભાજી
  2. 1મિડિયમ સાઇઝ નું રીંગણ
  3. 2લીલા મરચા
  4. 8-10કળી લસણ
  5. 1/2 ચમચીહળદર
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 3-4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ભાજી અને રીંગણનું એ સમારીને ધોઈને પાણી નિતારી લેવું.

  2. 2

    પેણીમાં તેલ મુકવું તેમાં લસણ અને લીલા મરચા ની કતરણ નાખવી.

  3. 3

    ભાજી અને રીંગણ એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાંખવા.

  4. 4

    શાકને બરાબર મિક્સ કરી પંદર મિનિટ થવા દેવું.

  5. 5

    શાક બરાબર શેકાઈ જાય અને તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી દેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Pancholi
Mayuri Pancholi @Mayuri_1729
પર
Vadodara

Similar Recipes