સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાને ચાળીને તેમાં મુઠ્ઠી વળે તેટલું મોણ અને મીઠું નાખી કઠણ લોટ બાંધી લો. ઢાંકી ને સાઈડ પર રાખો.
- 2
બટાકા અને વટાણા ને વારાફરતી બાફી લો.
- 3
એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું નાખો જીરુ તતડે એટલે આદુ-મરચાની પેસ્ટ વઢીયારી આખા ધાણા નાખી બરાબર શેકો સુગંધ આવવા લાગે એટલે તેમાં બાફેલા વટાણા ઉમેરી દો બાફેલા બટેટાનો છૂંદો કરી તે પણ ઉમેરી દો ત્યારબાદ તેમાં લાલ મરચાનો પાઉડર ધાણાજીરું પાઉડર ગરમ મસાલો લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવી દો.લીલી કોથમીર નાખો.
- 4
- 5
લોટને તેલ થી બરાબર કેળવી લૂઆ પાડી લો કૂવામાંથી મોટી રોટલી વણી વચ્ચેથી બે ભાગ કરી કોન જેવુ બનાવી સ્ટફિંગ ભરી લો અને ચારે બાજુ પાણી લગાડી બરાબર સીલ કરી દો. ગરમ તેલમાં મધ્યમ તાપે બ્રાઉન કલરના સમોસા તળી લો. એકવાર કાચા પાકા તોડી ફરીથી એકદમ તેલ ગરમ કરી ફરીથી તડવાથી સમોસા ક્રિસ્પી બનશે
- 6
એક પ્લેટમાં સમોસા લઈ ઉપર ફૂદીનાની લીલી ચટણી લસણની ચટણી દહીં મસાલા બી સેવ નાખી ઉપર કોથમીર અને ચાટ મસાલો છાંટો અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
- કેસર ઇલાયચી શ્રીખંડ (Kesar Elaichi Shrikhand Recipe In Gujarati)
- ત્રિકોણ ગાર્લિક જીરા મસાલા પૂરી (Triangle Garlic Jeera Masala Poori Recipe In Gujarati)
- ગ્રીન ચટણી પ્રિમિક્સ (Green Chutney Premix Recipe In Gujarati)
- ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)












ટિપ્પણીઓ (5)