મોહબ્બત કા શરબત (Mohabbat ka Sharbat Recipe In Gujarati)

Rupal Niraj Naik @cook_26206654
મોહબત નુ શરબત એક દિલ્હી નુ ફેમસ શરબત છે. જેને રોઝ સીરપ અને તરબૂચ માંથી બનાવવામા આવે છે.ઉનાળાની ગરમીમા આ શરબત ઠંડક આપે છે
મોહબ્બત કા શરબત (Mohabbat ka Sharbat Recipe In Gujarati)
મોહબત નુ શરબત એક દિલ્હી નુ ફેમસ શરબત છે. જેને રોઝ સીરપ અને તરબૂચ માંથી બનાવવામા આવે છે.ઉનાળાની ગરમીમા આ શરબત ઠંડક આપે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા મિક્સર જારમાં એક બાઉલમા તરબૂચ અને ખાંડ નાખી પીસી લો. તરબૂચ નુ જ્યૂસ તૈયાર થઈ ગયું છે. પછી દૂધ ને એક તપેલીમાં લઈ તેમાં રોઝ સીરપ નાખી મિક્સ કરો.હવે તેમાં વેનીલા આઈસ્ક્રીમ ઉમેરો. હવે તેમા તરબૂચ નુ જ્યૂસ મિક્સ કરો.બાઉલમા ઝીણા સમારેલાં તરબૂચ, આઈસ ક્યૂબ નાખી મિક્સ કરો.સારી રીતે હલાવી ને ભેળવો અને બચાવેલા તડબૂચ ના ટુકડા નાખી આનંદ ઉઠાવો.મોહબ્બત કા શરબત તૈયાર થઈ ગયું છે તેને ગ્લાસ માં નાખી તરબૂચ ના ટુકડા નાખી ઠંડુ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ત્રિકોણ ગાર્લિક જીરા મસાલા પૂરી (Triangle Garlic Jeera Masala Poori Recipe In Gujarati)
- કેસર ઇલાયચી શ્રીખંડ (Kesar Elaichi Shrikhand Recipe In Gujarati)
- ગ્રીન ચટણી પ્રિમિક્સ (Green Chutney Premix Recipe In Gujarati)
- પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
- ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16067011





ટિપ્પણીઓ (2)