ઓટ્સ ગાર્લિક ચીલા (Oats Garlic Chila Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#FFC7
હેલ્ધી અને ટેસ્ટી રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી દાળ ને ૪ થી ૫ કલાક માટે પલાળી રાખો ત્યારબાદ ઓટ્સ નો બારીક ભૂકો કરી લો અને દાળ પણ મિક્સર જારમાં જરૂર મુજબ પાણી નાખીને પીસી લો
- 2
ત્યારબાદ એક મોટા બાઉલમાં પીસેલી દાળ ઓટ્સ નો ભૂકો આદુ મરચા લસણની પેસ્ટ અને બધા મસાલા કરી ઢોસા જેવું ખીરું તૈયાર કરો ત્યારબાદ નોન સ્ટિક પેન ગરમ કરી તેલ પાણીનું પોતું ફેરવી લો
- 3
અને ચમચાની મદદથી ચીલ્લો પાથરી દો અને બટર તેલ લગાવી બંને બાજુથી બદામી રંગના શેકી લો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ ઓટ્સ ગાર્લિક ચીલા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચપ ગ્રીન ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઓટ્સ ના ઢોકળાં (Oats Dhokla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેબ્રેકફાસ્ટમાં બનાવ્યા હતા. Falguni Shah -
-
ઓટ્સ આલુ ગાર્લિક ટીક્કી
#RB1આ વાનગી અમારા ઘરમાં બધાને મારા હાથની બહુ ભાવે છે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
-
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તો બનાવ્યો હતો. Falguni Shah -
-
-
-
-
-
ઓટ્સ ચીલા (Oats Chila Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ઓટ્સ ચીલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે. અને ખુબજ ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week22 Nayana Pandya -
મિક્સ દાળ ના હેલ્ધી ચીલા (Mix Dal Healthy Chila Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે આમાં ભરપૂર માત્રામાં દાળ અને વેજીટેબલ આવે છે. Falguni Shah -
-
-
-
ખીચડી ના ભજીયા (Khichdi Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા સવારની વધેલી ખીચડી માંથી બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે બાળકો માટે બેસ્ટ રેસીપી છે Falguni Shah -
-
-
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
-
-
-
ગાર્લિક બાજરા ના ખાખરા (Garlic Bajra Khakhra Recipe In Gujarati)
#KCખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી Falguni Shah -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#BreakfastRecipe #Handvoઓથેન્ટિક ગુજરાતી કેક હાંડવો તરીકે ઓળખાય છે. આ વિવિધ દાળ અને ચોખાના મુખ્ય ઘટકો સાથેનો અતિ સ્વાદિષ્ટ ખોરાક છે. આ ટેસ્ટી ગુજ્જુ રેસીપી જરૂર ટ્રાય કરો. Ami Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16067058
ટિપ્પણીઓ (7)