મકાઈ નુ શાક (Makai Shak Recipe In Gujarati)

Chaitali Vashi @chaitali1234
મકાઈ નુ શાક (Makai Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં તેલમૂકી તેમાં 2 ચમચી લસણ નાંખો. પછી તેમાં જીનો સમારેલા કાંદા નાંખો. કાંદા સંતાલાયા પછી તેમાં તુવેરના દાણા પીલી ને નાંખો
- 2
પછી તેમાં ટામેટા ઝીણા સમારેલા નાખો. બધું બરાબર સંતરાઈ જાય એટલે તેમાં મગજતારી કાજુ ખાસખાસ નો ભૂકો નાખો. અને થોડું પાણી ઉમેરો.
- 3
જોઈતા પ્રમાણમાં મીઠું; લાલ મરચું; હળદર; ગરમ મસાલો; ધાણાજીરું પાઉડર નાખો. થોડી વાર ગરમ થવા દો.
- 4
પછી તેમાં પાપડી ગાંઠિયા નો ભૂકો નાખો. જેથી રસો જાડો થઈ. ઉપર થી લીલાં ધાણા નાખો. 5 મિનિટ પછી ગેસ બંધ કરીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16118604



ટિપ્પણીઓ