સતરંગી સલાડ (Satrangi Salad Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#cookpadindia
#cookpadgujarati
#purplecabbage
#Salad
#starter
#breakfast
મારી પાસે વિકેન્ડ માં સલાડ માટે વધઘટ નું બધું શાક અને ફ્રૂટ ફ્રીઝ માં હતું એનો ઉપયોગ કરી ને મસ્ત સતરંગી સલાડ બનાવ્યું .

સતરંગી સલાડ (Satrangi Salad Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujarati
#purplecabbage
#Salad
#starter
#breakfast
મારી પાસે વિકેન્ડ માં સલાડ માટે વધઘટ નું બધું શાક અને ફ્રૂટ ફ્રીઝ માં હતું એનો ઉપયોગ કરી ને મસ્ત સતરંગી સલાડ બનાવ્યું .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 1 કપપર્પલ (રેડ) કેબેજ
  2. 1નાની સાઇઝ ની ડુંગળી
  3. 1ટામેટું
  4. 2 ચમચીકાકડી સમારેલી
  5. 2 ચમચીગાજર ખમણેલું
  6. 1 ચમચીબીટ ખમણેલું
  7. 1 ચમચીદાડમ ના દાણા
  8. 1 ચમચીકાચી કેરી ના ટુકડા
  9. 7-8લીલી દ્રાક્ષ સમારેલી
  10. 1 ચમચીકોથમીર સમારેલી
  11. 4-5ફૂદીના ના પાન ટુકડા
  12. 1 ચમચીલીંબુ નો રસ
  13. 1/4 ચમચીમરી પાઉડર
  14. 1/6 ચમચીમરચું પાઉડર
  15. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ સલાડ ની સામગ્રી ધોઈ ને માપ પ્રમાણે સમારી લેવું.

  2. 2

    બધું મિક્સ કરી ને મીઠું,મરી,મરચું અને લીંબુ નો રસ ઉમેરી દેવું.મનગમતી સ્ટાઈલ માં સર્વ કરવું.તૈયાર છે સતરંગી સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes