ખજૂર એન્ડ ડ્રાયફ્રુટ શેક (Khajoor Dryfruit Shake Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

હું આમ તો દરરોજ ફ્રૂટ ના મીલ્ક શેક બનાવું છું તો આજે મેં ખજૂર એન્ડ ડ્રાય ફ્રુટ શેક બનાવ્યું. ખજૂર મા એની નેચરલ મીઠાસ હોય છે એટલે એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.સવારે નાસ્તામાં ૨/૩ ખજૂર ની પેસી અને દહીં અને થોડા ડ્રાય ફ્રુટ ( કાજુ બદામ પિસ્તા) ખાવા હેલ્થ માટે સારા .

ખજૂર એન્ડ ડ્રાયફ્રુટ શેક (Khajoor Dryfruit Shake Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

હું આમ તો દરરોજ ફ્રૂટ ના મીલ્ક શેક બનાવું છું તો આજે મેં ખજૂર એન્ડ ડ્રાય ફ્રુટ શેક બનાવ્યું. ખજૂર મા એની નેચરલ મીઠાસ હોય છે એટલે એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.સવારે નાસ્તામાં ૨/૩ ખજૂર ની પેસી અને દહીં અને થોડા ડ્રાય ફ્રુટ ( કાજુ બદામ પિસ્તા) ખાવા હેલ્થ માટે સારા .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫/૭ મીનીટ
૨ વ્યક્તિ
  1. ૨ ગ્લાસદૂધ
  2. ૪-૫ ખજૂર ની પેસી ગરમ દૂધ માં ૧૦ મીનીટ સુધી પલાળી રાખવી
  3. ગાર્નિશ માટે
  4. ૧ ચમચીડ્રાય ફ્રુટ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૫/૭ મીનીટ
  1. 1

    એક ગ્લાસ દૂધ ગરમ કરી તેમાં ખજૂર ને ૧૦ મીનીટ સુધી પલાળી રાખો.

  2. 2

    હવે મિક્સર જારમાં પલાળેલી ખજૂર અને એક ગ્લાસ ઠંડુ દૂધ નાખી તેમાં એક ચમચી ડ્રાય ફ્રુટ ના ટુકડા નાખી ને ક્રશ કરી લો.

  3. 3

    Serving ગ્લાસમાં કાઢીને ઉપર કાજુ બદામ પિસ્તા ની કતરણ નાખી ગાર્નિશ કરીને સર્વ કરો.

  4. 4

    તો તૈયાર છે
    ખજૂર એન્ડ ડ્રાય ફ્રુટ શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes