ભાખરી (Bhakhri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું અને તેલનું મોણ નાખી થોડું થોડું પાણી રેડી કઠણ લોટ બાંધો.તેને પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો.
- 2
હવે તવાને ગેસ પર ગરમ કરવા મૂકો. હવે લોટને બરાબર મસળી તેના લુવા બનાવો.તેમાંથી એક લુવો લઇ ભાખરી વણી ગરમ તવા પર મૂકો. એક સાઈડ શેકાઈ જાય એટલે તેલ ઉપર મૂકી બીજી સાઈડ ફેરવી બીજી સાઈડ તેલ મૂકી ધીમા તાપે બંને સાઈડ બદામી કલરની શેકી લો.હવે તૈયાર છે ભાખરી.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16204001




ટિપ્પણીઓ