રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ગરમ કરો. પછી બાઉલમાં જુવાર નો લોટ લઇ તેમાં ગરમ પાણી થોડું થોડું રેડી લોટ બાંધી દો. પછી પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો.
- 2
ગેસ ઉપર કલાડુ ગરમ કરવા મુકો. પછી જુવારના લોટને બરાબર મસળી તેનો લૂઓ બનાવી રોટલો હાથથી થેપીને તૈયાર કરો. હવે ગ ગરમ કરેલ કલાડા પર રોટલો મૂકી તેને શેકાવા દો.એક સાઈડ થઈ જાય એટલે એને ફેરવી બીજી સાઈડ શેકાવા દો.બંને સાઈડ શેકાઈ જાય એટલે રોટલાને ફુલાવી દો. હવે જુવારનો રોટલો તૈયાર છે.તેના ઉપર ઘી લગાવી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)
#GA4#Week16#cookpadindia#juvarઆજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે. Kiran Jataniya -
-
-
-
મકાઇ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
# oilfree recipe#cookpad Gujarati મકઈ ના રોટલા Saroj Shah -
-
-
જુવારના રોટલા (Jowar Rotla Recipe In Gujarati)
ગરમ ગરમ જુવારના રોટલા ખાવા ની મઝા આવે સાથે ઘી ને ગોળ વાહ...... Harsha Gohil -
મકાઈ મસાલા રોટલા (Makai Masala Rotla Recipe In Gujarati)
#FFC6#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
જુવાર બાજરી ના રોટલા (Juwar Bajri Rotla Recipe In Gujarati)
#ML#sorghum#millet#cookpadgujarati#cookpadindia Keshma Raichura -
જુવાર બાજરી ના રોટલા (Jowar Bajri Rotla Recipe In Gujarati)
રજા ના દિવસે relax થઈ બપોરે રોટલા મગ છાશ નું લંચમળી જાય તો કેવી મજા આવે..ઘી,ગોળ અને રોટલો સાથે મસાલા મગ અને ઠંડી ઠંડી છાશ... Sangita Vyas -
-
-
જુવાર ના સોફ્ટ રોટલા (Jowar Soft Rotla Recipe In Gujarati)
#MARલંચ માં ખવાતા આ સોફ્ટ રોટલા આજે મે બનાવી ને ઠેચા અને તુરીયા મગની દાળ સાથે સર્વ કર્યા છે.. Sangita Vyas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16008850
ટિપ્પણીઓ (3)