કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ના ભજીયા ને બટાકા વડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ના ભજીયા ને બટાકા વડા રેસીપી મુખ્ય ફોટો

મેથી ના ભજીયા ને બટાકા વડા

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#RB16
#week16
#મેથી ના ભજીયા ને બટાકા વડા
આ સીઝન માં અમારા ફેમિલી માં ખાસ ફ્રેવરીત છે તો બનાવ્યા છે તો શેર કરું છું

#RB16
#week16
#મેથી ના ભજીયા ને બટાકા વડા
આ સીઝન માં અમારા ફેમિલી માં ખાસ ફ્રેવરીત છે તો બનાવ્યા છે તો શેર કરું છું

વધુ વાંચો

મેથી ના ભજીયા ને બટાકા વડા

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#RB16
#week16
#મેથી ના ભજીયા ને બટાકા વડા
આ સીઝન માં અમારા ફેમિલી માં ખાસ ફ્રેવરીત છે તો બનાવ્યા છે તો શેર કરું છું

#RB16
#week16
#મેથી ના ભજીયા ને બટાકા વડા
આ સીઝન માં અમારા ફેમિલી માં ખાસ ફ્રેવરીત છે તો બનાવ્યા છે તો શેર કરું છું

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ગોટા માટે
  • તળવા માટે તેલ
  • ૨ કપચણા નો લોટ
  • ૫૦૦g બટાકા
  • ૧ ટે સ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  • ઝીણી કોથમીર
  • ૧ ટે સ્પૂનમરી પાઉડર
  • મેથી ના ગોટા માટે
  • ૨ કપચણા નો લોટ
  • ૧મેથી ની પૂળી
  • ૧ ટે સ્પૂનઆદું મરચાં ની પેસ્ટ
  • ૧ ટે સ્પૂનસૂકાધાણા
  • ૧ ટે સ્પૂનઅધકચરા મરી દાણા
  • ઝીણી કોથમીર
  • ૧ ટે સ્પૂનદહીં
  • ૧/૨રવો
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગોટા માટે ૨ કપ ચણા નો લોટ લઈ તેમાં મીઠું નાખી ૧૦ મિનીટ રેવા દો પછી બટાકા ને બાફી ઠરે પછી તેમાં બધો મસાલો નાખો ગોળ ગોળ વાળી રેવા દો પછી એક પેન કઢાઇ માં તેલ ગરમ કરી ધીમા તાપે ગોળા ને ચણા ના લોટ નાખી તળી લો

  2. 2

    આછા પાકા તળી ને એકવાર કાઢી લો પછી બીજી વાર તળી લો બહુ જ સરસ ક્રિસ્પી ઠાશેને ચટણી સાથે સર્વ કરો કા પીળી કઢી સાથે સર્વ કરો બહુ જ સરસ લાગે છે

  3. 3

    મેથી ના ગોટા માટે
    એક બાઉલ માં ચણા નો લોટ લઈ તેમાં બધો મસાલો નાખો ને રવો નાંખો પછી એક ચમચી દહીં નાખી દો પછી તેમાં ઘણાં એડ કરો ને રેવા દો ૧૦ મિનીટ પછી એક પેન માં તેલ ગરમ કરો

  4. 4

    ને ધીમા તાપે તેલ માં મેથી ના ગોટા પાડી લો એક વખત તળી ને કાઢી લો પછી બીજી વખત તળી લો બહુ જ સરસ ક્રિસ્પી થશે ને ગરમા ગરમ પીળી કઢી કા આંબલી ની ચટણી સાથે સર્વ કરો બહુ જ સરસ લાગે છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર August 23, 2022 08:28

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
August 23, 2022 08:58
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી ગોટા બટાટા વડા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ગુજરાતી ખાટી મીઠી દાળ નું પ્રીમિક્સ
  2. કેસેડિયા
  3. મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
  4. બેસન સોજી ના ખમણ (Besan Sooji Khaman Recipe In Gujarati)
  5. ફરાળી ઢોસા વીથ કોકોનટ ચટણી
  1. પાકા કેળાનું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
  2. ડુંગળી કેપ્સીકમ ચીઝ સેન્ડવીચ (Onion Capsicum Cheese Sandwich Recipe In Gujarati)
  3. આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
  4. ઉત્તપમ વેજ પીઝા (Uttapam Veg Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16386060
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close