પાકા કેળાનું શાક (Paka Kela Shak Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગકેળા
  2. 1લીલું મરચું ઝીણું સમારી લેવું
  3. 2 ચમચીતેલ
  4. 1 ચમચીજીરું
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧/૨ ટી સ્પૂનહળદર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 2 ચમચીદહીં
  9. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેળાની છાલ રીમુવ કરી તેની સુધારી લો્.

  2. 2

    એક કડાઈમાં તેલ લઇ તેમાં જીરાનો વઘાર કરી ઝીણા કટ કરેલા મરચા ને સાંતળો. બે ચમચી દહીં ઉમેરી તેમાં આપણા ટેસ્ટ પ્રમાણે બધા રૂટીન મસાલા ઉમેરો.

  3. 3

    પછી તેમાં સમારેલા કેળા ઉમેરી બે મિનિટ કુક કરો

  4. 4

    તો તૈયાર છે આપણા પાકા કેળાનું શાક તેને ફરાળમાં પણ ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes