રાજમાં ચાવલ

Vandna bosamiya @Vandna_1971
રાજમાં ચાવલ
રાંધવાની સૂચનાઓ
- 1
રાજમાં ને 5,6 કલાક પલાળવા અને પલળી જાય એટ્લે કુકર મા 4,5 સિટી વગાડવિ
- 2
ટામેટાં,ડુંગળી,લસણ ને ઝીણા સુધારી લેવા અને મિક્ષચર મા પીસી લેવા
- 3
લોયા તેલ મુકી ગરમ થાય એટ્લે જીરું વધારી તતળે એટ્લે ગ્રેવી વધારી મસાલો કરવો હળદર,મરચું, મીઠું, ક્સુરિં મેથી અને ગરમ મસાલો નાખી સસડવા દેવું
- 4
મલાઈ નાખવી અને રાજમાં નાખવા તેલ છૂટું પડે ત્યાં સુંધી સસડવા દેવા અને જીરા રાઈસ સાથે રાજમા ને સર્વ કરવા
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16499935













ટિપ્પણીઓ (4)